
શ્રદ્ધા કપૂરે કરાવ્યુ અત્યાર સુધીનુ સૌથી બોલ્ડ ફોટોશૂટ, જુઓ ગ્લેમરસ લુક
બૉલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની એક્ટિંગ સાથે ફેશન વર્લ્ડનુ જાણીતુ નામ છે. શ્રદ્ધા કપૂર પોતાની શાનદાર ડ્રેસિંગ સેંસ માટે જાણીતી છે. શ્રદ્ધા કપૂર લેટેસ્ટ ફોટોશૂટ માટે છવાયેલી છે. શ્રદ્ધા કપૂરનુ આ ફોટોશૂટ તેનુ અત્યાર સુધીનુ બોલ્ડ ફોટોશૂટ છે. અભિનેત્રીએ હાલમાં જ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેનો આ લુક ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાલો, જોઈએ શ્રદ્ધા કપૂરનો હૉટ એન્ડ બોલ્ડ સ્ટાઈલિશ લુક.

બ્લેક થાઈ સ્લિટ ડ્રેસમાં શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. અભિનેત્રીના લુકની વાત કરીએ તો અભિનેત્રીએ બ્લેક હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. શ્રદ્ધા કપૂરનો આ લુક અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક છે. બ્લેક વેલવેલ આઉટફિટ સાથે શિમરી પેન્સિલ હીલ અને મેચિંગ ઈયરિંગ પહેર્યા છે. શ્રદ્ધા કપૂરનુ વન શોલ્ડર બ્લેક સ્લિટ આઉટફિટની કિંમત 7,88,942.82 રૂપિયા છે.

શ્રદ્ધા કપૂરનો મેકઅપ
શ્રદ્ધા કપૂરે બ્લેક સ્લિટ આઉટફિટ સાથે સિલ્વર શિમરી આઈ મેકઅપ કર્યો છે. તેણે ચહેરા પર ફાઉન્ડેશન અને કંસીલરનો પરફેક્ટ બેઝ બનાવ્યો છે. ત્યારબાદ તેણે આંખો પર સિલ્વર શિમરી આઈશેડો લગાવ્યો છે. આઈશેડો લગાવ્યા બાદ અભિનેત્રીએ લાઈનર અને કાજલ લગાવીને પોતાનો આઈ મેકઅપ કમ્પ્લીટ કર્યો છે. શ્રદ્ધા કપૂરે ચીક બોન્સ પર હાઈલાઈટર લગાવ્યુ છે. અભિનેત્રીએ નેચરલ લુક માટે પીચ બ્લશરનો ઉપયોગ કર્યો છે. લાઈટ બ્રાઉન શેડ લિપસ્ટીકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

શ્રદ્ધા કપૂર હેર સ્ટાઈલ
શ્રદ્ધા કપૂરે વન શોલ્ડર બ્લેક સ્લિટ ગાઉન સાથે વેવી હેર સ્ટાઈલ બનાવી છે. તેણે સેન્ટર પાર્ટિશન કરીનેવાલને શોલ્ડરથી પાછળ રાખ્યા છે. શ્રદ્ધા કપૂરનુ આ સુંદર આઉટફિટ આદનેવિક લેબલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યુ છે. શ્રદ્ધા કપૂરના આ લુકને તમે કોઈ પણ પાર્ટીમાં કેરી કરી શકો છો.
Birthday: આઈટમ ગર્લ નોરા ફતેહીના સૌથી સેક્સી ફોટા, ડાંસથી કરે છે ફેન્સને ઈમ્પેસ, જુઓ dance video