જુઓ તસવીરોમાં લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સની ઝાકઝમાળ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 8 જાન્યુઆરી : વીસમું લાયન્સ ઇંટરનેશનલ ગોલ્ડ ઍવૉર્ડ્સ સમારંભ બૉલીવુડ અને ટેલીવિઝન ક્ષેત્રના જાણીતા કલાકારો માટે રેડ કારપેટ ઉપર ચાલવાનું અને પ્રભાવિત કરવાનુ મંચ બની ગયું.

તાજેતરમાં જ યોજાયેલ લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સ દરમિયાન રણવીર સિંહ, શ્રદ્ધા કપૂર અને સાશા આગા સહિત મોટા પડદા અને નાના પડદાના અનેક સ્ટાર્સે પોતાની ઉપસ્થિતિ નોંધાવી ગ્લૅમરની ઝાકઝમાળ ફેલાવી દીધી હતી. આ સમારંભમાં મોનિકા બેદી, મનીષ પૌલ તથા કવિતા કૌશિક જેવા કલાકારો પણ હાજર રહ્યા હતાં, તો બિગ બૉસ 7ના સ્પર્ધક કામ્યા પંજાબી તથા અન્ય અનેક કલાકારોએ હાજરી નોંધાવી સમારંભને ચારચાંદ લગાવી દીધા હતાં. સમારંભ દરમિયાન અનેક કલાકારોને લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સથી નવાજવામાં આવ્યાં.

 

જુઓ લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સ સમારંભની તસવીરો :

અદિતી
  

અદિતી

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં અદિતી રાવ હૈદરી.

અર્જુમન
  

અર્જુમન

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં અર્જુમન મુઘલ.

ધીરજ-રાજૂ
  

ધીરજ-રાજૂ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ધીરજ કુમાર અને રાજૂ શ્રીવાસ્તવ.

ગણેશ
  
 

ગણેશ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ગણેશ આચાર્ય.

જાવેદ
  

જાવેદ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં જાવેદ જાફરી.

કાયનાત
  

કાયનાત

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં કાયનાત અરોરા.

કામ્યા-મનીષ-કવિતા
  

કામ્યા-મનીષ-કવિતા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં કામ્યા પંજાબી, મનીષ પૉલ તથા કવિતા કૌશિક.

કવિતા
  

કવિતા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં કવિતા શર્મા.

મધુશ્રી
  

મધુશ્રી

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં મધુશ્રી.

મનીષ
  

મનીષ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં મનીષ પૉલ.

મોનિકા
  

મોનિકા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં મોનિકા બેદી.

મુરલી
  

મુરલી

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં મુરલી શર્મા.

નેહા
  

નેહા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં નેહા કક્કડ.

રાજપાલ
  

રાજપાલ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં રાજપાલ યાદવ.

રણવીર
  

રણવીર

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં રણવીર સિંહ.

રણવીર
  

રણવીર

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં સન્માનિત થતાં રણવીર સિંહ.

રણવીર-અલી
  

રણવીર-અલી

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં રણવીર સિંહ તથા અલી અસગર.

રવિ-નાવેદ
  

રવિ-નાવેદ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં રવિ બહેલ અને નાવેદ જાફરી.

સાશા
  

સાશા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં સાશા આગા.

શિલ્પા
  

શિલ્પા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં શિલ્પા શુક્લા.

શ્રદ્ધા
  

શ્રદ્ધા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં શ્રદ્ધા કપૂર.

તનીષા
  

તનીષા

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં તનીષા સિંહ.

ટેલી સ્ટાર્સ
  

ટેલી સ્ટાર્સ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ઍવૉર્ડ્સ સાથે ટેલીવિઝન સ્ટાર્સ.

ટેલી સ્ટાર
  

ટેલી સ્ટાર

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ટેલીવિઝન સ્ટાર.

ટેલી સ્ટાર્સ
  

ટેલી સ્ટાર્સ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ટેલીવિઝન સ્ટાર્સ.

ટેલી સ્ટાર
  

ટેલી સ્ટાર

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ટેલીવિઝન સ્ટાર.

ટેલી સ્ટાર
  

ટેલી સ્ટાર

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ટેલીવિઝન સ્ટાર.

ટેલી સ્ટાર
  

ટેલી સ્ટાર

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં ટેલીવિઝન સ્ટાર.

વિનોદ
  

વિનોદ

લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સમાં વિનોદ કાંબલી.

English summary
Ranveer Singh, Kainaat Arora, Manish Paul, Aditi Rao Hydari, Arjumman Mughal, Shraddha Kapoor, Anil Sharma, Kavita Sharma, Ankit Tiwari and others during 20th Lions Gold Awards in Mumbai on Jan 7th 2014.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.