
શ્વેતા તિવારીની દીકરી પલકે 20 વર્ષની ઉંમરે કર્યુ સૌથી હૉટ ફોટોશૂટ, જુઓ Pics
મુંબઈઃ શ્વેતા તિવારી એક તરફ જ્યાં ઘણા સમયથી પોતાના એબ્ઝ અને ફિટનેસ માટે છવાયેલી છે ત્યાં બીજી તરફ શ્વેતા તિવારીની 20 વર્ષની દીકરી પલક તિવારી પણ કોઈનાથી પાછળ નથી. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરીએ ખુદને હાલમાં ફિલ્મ અને ટીવી સાથે વેબસીરિઝથી પણ દૂર રાખી છે. અભિનેત્રી તરીકે હજુ પલક તિવારી ખુલીને સામે આવી નથી પરંતુ ક્યાંકને ક્યાંક પલક તિવારી પોતાના ગ્લેમરસ ફોટાના કારણે ઈન્ટરનેટ પર છવાયેલી છે. દેસી અને વિદેશી દરેક લુકમાં પલક તિવારીનુ ગ્લેમર જોવાલાયક હોય છે.

સોશિયલ મીડિયા પર સક્રિય
સોશિયલ મીડિયા પર પલક તિવારીને આ ફોટાઓના કારણે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ખુદ શ્વેતા તિવારીએ એ ખુલાસો કર્યો હતો કે ફરીથી ફિટનેસ પર ધ્યાન આપવાનુ પ્રોત્સાહન તેને તેની દીકરી પલક તિવારીએ જ આપ્યુ છે.

પલક તિવારીની સ્ટાઈલ
આ સાથે પલક તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટનો એક વીડિયો અને સાથે કાતિલ લુક સાથે પોતાના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. જેના પરથી તમે નજર નહિ હટાવી શકો. શૂટ દરમિયાન ઘણા પ્રકાના સિઝલિંગ પોઝથીપલક તિવારી એ સાબિત કરે છે કે તે સ્ટાઈવ અને ગ્લેમર મામલે આવનારા દિવસોમાં મોટા પડગે ખુલીને દેખાવાની છે.

પલક તિવારીનુ સેક્સી ફોટોશૂટ
પલક તિવારી ઈન્સ્ટાગ્રામ પર ઘણા પ્રકારના રંગના સ્ટાઈલિશ કપડા સાથે પોતાના જલવા વિખેરી રહી છે. પલક તિવારીએ ડાર્ક બ્રાઉન રંગના ક્લાસી આઉટફીટ પણ પહેર્યા છે. પલક તિવારીના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે જલ્દી પડદા પર આવવાની છે.