• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિંગ ઇઝ બ્લિંગ રિવ્યૂ: એક્શન, રોમાન્સ અને કોમેડીનો તડકો

|

અક્ષય કુમારની ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગનું ટ્રેલર રિલિઝ થઇ ચૂક્યું છે. ત્યારે આ ફિલ્મના ટ્રેલરને જોઇને આ ફિલ્મ વિષે ફિલ્મના જાણકારોનું કહેવું છે કે આ ફિલ્મમાં એક્શન, રોમાન્સ અને કોમેડીનો ફૂલટૂ તડકો છે.

જો કે સિંગ ઇઝ બ્લિંગ આમ તો સિંગ ઇઝ કિંગથી કંઇ ખાસ અલગ નથી. ફિલ્મની સ્ટોરીથી લઇને ફિલ્મના એક્શન, કોમેડીમાં તમને તે જૂનો ફ્લેવર જોવા જરૂરથી મળશે. વળી અક્ષય કુમારની ફિલ્મ છે એટલે અક્ષયના ફેન્સ પણ આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહથી જોશે.

ત્યારે આ ફિલ્મનું ટેલર કેવું છે. તે જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

એક્શન

એક્શન

સિંગ ઇઝ બ્લિંગમાં અક્ષય કુમારની અન્ય ફિલ્મોની જેમ છે ભરપૂર એક્શન. કેટલાક એક્શન દ્રશ્યો તો તેવા છે કે જાનારાના શ્વાસ થમી જાય.

કોમેડી

કોમેડી

વળી હસાવી હસાવીને લોટ પોટ કરીને તેના પંચથી ભરપૂર ડાયલોગ પણ છે.

રોમાન્સ

રોમાન્સ

તો વળી એમી જેક્શન અને અક્ષય કુમારની જોડી પર પડદા પર લાગે છે સુપર હોટ. વળી એમીએ આ ફિલ્મમાં બિકની સિન્સ આપીને લોકોની અપેક્ષા પણ વધારી છે.

મ્યુઝિક

મ્યુઝિક

તો વળી આ ફિલ્મમાં અનેક પાર્ટી સોંગ છે. અને તેના ગીતો લોકોને પસંદ પણ આવી રહ્યા છે.

ડાન્સ નંબર

ડાન્સ નંબર

અક્ષય કુમારની બાકીની ફિલ્મોની જેમ આમાં પણ આઇટમ નંબર છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

વળી સરદારજીના લૂકમાં અક્ષય કુમાર લાગી રહ્યા છે સુપર હોટ.

English summary
Akshay Kumar starrer Singh Is Bling trailer is been released. Singh Is Bling is a sequel of Singh Is King movie. Singh Is Bling trailer is entertaining and full of action sequences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X