• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટલીય ફિલ્મોમાં ન્યૂડ સીન આપી ચૂકી છે પાઉલી દામ, જુઓ બૉલ્ડ વીડિયો

By Staff
|

એક્ટ્રેસ પાઉલી દામ બહુ જ હૉટ એક્ટ્રેસ છે. તેમણે પોતાની પહેલી જ બૉલીવુડ ફિલ્મે હેટ સ્ટોરીમાં એક નહિ બલકે કેટલાય બોલ્ડ સીન આપ્યા. પહેલી જ બૉલીવુડ ફિલ્મથી તે ઘણી ચર્ચામાં આવી ગઈ. જો કે અગાઉ તેઓ કેટલીય બંગાળી ફિલ્મો અને શોમાં કામ કરી ચૂકી છે. પરંતુ હેટ સ્ટોરીમાં પોતાના ન્યૂડ સીનથી તેમણે બદાને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા અને સાથે જ સાબિત કરી દીધું હતું કે તેઓ બોલ્ડનેસના મામલે પાછળ નથી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

સોશિયલ મીડિયા પર એક્ટિવ

ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ પાઉલીના કેટલાય બોલ્ડ ફોટો વીડિયો જોવા મળે છે.

ફેન્સને પસંદ

ફેન્સને પસંદ

પોતાના ઈન્સ્ટાગ્રામ પર પાઉલી હંમેશા પોતાની સેક્સી ફોટો વીડિયો શેર કરતી રહે છે.

લાખો ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર પાઉલીના લાખો ફોલોઅર્સ છે, જે તેમની લેટેસ્ટ ફોટોને બહુ પસંદ કરે છે.

યૂટ્યૂબ પર ધમાલ

યૂટ્યૂબ પર પણ પાઉલીના કેટલાય સેક્સી વીડિયોઝ જોવા મળે છે.

હોટનેસ

હંમેશાથી પાઉલી પોતાની હૉટનેસથી તહેલકા મચાવતી રહે છે.

જન્મ

પાઉલી દામનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો અને તે 39 વર્ષની છે.

ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ

પરંતુ પાઉલીની હૉટનેસ જોઈ તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

બંગાળી ઈન્ડસ્ટ્રીમાં ટોપ

પાઉલી ભલે બૉલીવુડની અમુક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસ છે.

કરિયરની શરૂઆત

પાઉલીએ પોતાના કરિયરની શરૂઆત બંગાળી ટેલિવિઝન શો જિબોન નીયેહેલાથી કરી.

તીથિર અતીથી

જે બાદ પાઉલી તીથિર અતીથી અને સોનાર હરિન જેવી કેટલીય બંગાળી ટીવી શોમાં જોવા મળી.

પહેલી ફિલ્મ

ટીન યારી કથા બંગાલી ફિલ્મ તેમની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ 2004માં શરૂ થઈ પરંતુ 2012 સુધી રિલીઝ ના થઈ શકી.

બંગાળી ફિલ્મો

પાઉલીએ નાટોકેર મોતે, સાંઝ બાતી, કાલબેલા, લાલ ચાર અધ્યા, હાલ્કા, માછેર ઝોલ, પારાપાર, છાયા માનુષ, થાના થેકે આશછી, માનેર માનુષ, ઈનકંપલીટ અને બેટરૂમ જેવી કેટલીય બંગાળી ફિલ્મો કરી.

બૉલીવુડ

બૉલીવુડમાં પાઉલી 2013માં હેટ સ્ટોરી અને 2013માં આવેલ અંકુર અરોરા મર્ડર કેસ જેવી ફિલ્મોમાં જોવા મળી.

Nora Fatehiનો સેક્સી વીડિયો, બ્લેક ડ્રેસમાં જોઈ ફેન્સ થયા બેકાબૂ

English summary
sizzling pics of bengali actress paoli dam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X