વીડિયો: શાહરૂખના ક્યૂટ અબરામને ડાન્સ કરતો જુઓ

Posted By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાનનો પુત્ર અબરામને કોણ નથી જાણતું. તેના પિતાની લીધે તે ખુબ જ નાની ઉંમર સ્ટાર બની ગયો છે. લોકો તેની દરેક વાત, દરેક તસવીર પર આફરીન થઇ જાય છે. ત્યારે જ હાલમાં જ શાહરૂખ ખાન આ ક્યૂટીપાઇનો ડાન્સ કરતો એક વીડિયો સોશ્યલ સાઇટ પર વાયરલ થયો છે.

હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ દિલવાલેના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે. ત્યારે અબરામ સાથે શૂટિંગ પર શાહરૂખની સાથે ગયો હતો. જ્યારે પપ્પા શાહરૂખ ખાન એક ઓપનકાર ચલાવી રહ્યા હતા ત્યારે પાછળ બેસીને અબરામ ક્યૂટ ડાન્સ કરી રહ્યો હતો. વાઇટ ગંજી અને બ્લુ જીન્સ પહેરી ડાન્સ કરી રહેલા આ અબરામની કેટલીક ક્યૂટ તસવીરો અને વીડિયો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

શાહરૂખ-અબરામ
  

શાહરૂખ-અબરામ

શાહરૂખ ખાન, અબરામ સાથે હૈદરાબાદના રસ્તાઓ પર ડ્રાઇવ કરી રહ્યા છે. જ્યારે પાછળ બેઠલો અબરામ ગાડીના મ્યૂઝિક પર તેની નાનકડી કમર હલાવી ડાન્સ કરી રહ્યો છે.

અબરામ ખાન
  

અબરામ ખાન

ત્યારે શાહરૂખ ખાનના લીટર બંડલ ઓફ જોય વિષે ગૌરી ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અબરામ બિલકુલ શાહરૂખ ખાન જેવો લાગે છે. વળી તેના ડિમ્પલ તેને વધુ ક્યૂટ બનાવે છે.

અબરામ વિષે ગૌરી શું કહ્યું
  

અબરામ વિષે ગૌરી શું કહ્યું

ગૌરીએ જણાવ્યું કે શાહરૂખ ખાન સવારના પહોરમાં પહેલા અબરામનો ચહેરો જુએ છે. તેની સવાર જ અબરામ સાથે થાય છે.

અબરામે ચલાવી કાર
  

અબરામે ચલાવી કાર

ત્યારે હાલમાં જ અબરામે અંકલ રોહિત શેટ્ટી સાથે મળીને એક ટોય કાર ચલાવી હતી. ત્યારે અબરામની ફસ્ટ ડ્રાઇવની આ તસવીર તો જુઓ.

શાહરૂખ
  
 

શાહરૂખ

ત્યારે શાહરૂખ ખાન એક પ્રાઉડ ફાધરની જેમ અબરામને ડ્રાઇવ કરતા જોઇ રહ્યા છે. અને અબરામ પણ ખુશ થઇને કહી રહ્યો છે કે પપ્પા આઇ એમ ડ્રાઇવિંગ.

ડાન્સિંગ સ્ટાર અબરામ
  

ડાન્સિંગ સ્ટાર અબરામ

ત્યારે શાહરૂખ ખાનના આ લિટલ ડાન્સીંગ સ્ટાર અબરામની ક્યૂટ ડાન્સિંગ સ્ટાઇલનો આ વીડિયો જુઓ આ લિંક પર.

English summary
Shahrukh Khan's little son AbRam Khan is a superstar already. Recently, Shahrukh, who is busy with the shooting of Dilwale these days, took his tiny tot Abram for a drive.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.