સાડીમાં કરીનાનો Video જોઈ લોકો ભડક્યા, કહ્યું આટલો ઘમંડ!

સાડીમાં કરીનાનો Video જોઈ લોકો ભડક્યા, કહ્યું આટલો ઘમંડ!

કરીના કપૂર ખાન પોતાની ફિલ્મોથી વધુ હાલ પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે. ખાસ કરી ડાંસ ઈન્ડિયા ડાંસ સીઝન 7 માટે. જજ તરીકે તે આ શોમાં ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. કરીના કપૂર ખાને આ શોથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું. છે. જો કે ટીઆરપીમાં આ શો ભયંકર રીતે પીટાઈ ગયો છે. પરંતુ શોની અંદર કરીનાની સ્ટાઈલ પર વિશેશ ધ્યાન આપવામાં આવ્યું છે. શો સાથે જોડાયેલ તેની તસવીરો વાયરલ થતી રહેતી હોય છે. આ વખતે પોતાની આ સ્ટાઈલને લઈ તે ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે.

કરીના ટ્રોલ થઈ

કરીના ટ્રોલ થઈ

કરીનાએ આ અઠવાડિયે શોને જજ કરવા માટે સિઝલિંગ શિમરી સાડી પહેરી. આ સાડીમાં કરીના કપૂર બહુ બોલ્ડ જોવા મળી રહી છે. કેટલાય લોકોને તેનો આ લુક પસંદ આવ્યો તો કેટલાક લોકોએ સાડીમાં કરીનાને જોઈ તેની ક્લાસ લગાવી દીધી. કરીનાને ભયંકર રીતે ટ્રોલ કરવામાં આવી તે વીડિયો નીચે આપેલ છે..

માધુરીથી કંઈક સીખ

માધુરીથી કંઈક સીખ

એક યૂઝરે કરીનાને આ લુકમાં જોઈ કહ્યું કે કરીનાને જોઈને લાગે છે કે તે પાર્ટી કરવા માટે તૈયાર છે. રિયાલિટી શોમાં કેવા કપડાં પહેરાય છે તે માધુરી દીક્ષિત પાસેથી સીખીને આવ.

એવું છું છે અને ક્યાંનો ઘમંડ

એવું છું છે અને ક્યાંનો ઘમંડ

એક યૂઝરે લખ્યું કે એવું શું છે અને ક્યાંનો ઘમંડ છે. મેકઅપમાં ક્યાં સુધી તારી અસલી ઉંમર છૂપાવતી રહીશ.

બિકિનીમાં સાડી

બિકિનીમાં સાડી

એક યૂઝરે તેના લુકને બિકિનીમાં સાડીનું નામ આપી દીધું. અને કહ્યું કે આ કેવો લુક છે.

કરીનાથી તો કરીશ્મા સારી

કરીનાથી તો કરીશ્મા સારી

એક યૂઝરે કહ્યું કે કરીનાથી તો કરીશ્મા સારી છે. તે કેટલી હંબલ છે. તે હંમેશા હસ્યા રાખે છે. આ તો લોકોને જોઈ કેમેરા આગળ સ્માઈલ કરે છે.

કરીના અને ગુડ ન્યૂજ

કરીના અને ગુડ ન્યૂજ

જણાવી દઈએ કે હાલમાં જ કરીનાએ પોતાની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું બીજું અને અંતિમ શેડ્યુઅલ પૂરું કરી દીધું છે. તે બીજીવાર સેટ પર પરત ફરી ગઈછે. આ વર્ષે તે અક્ષય કુમાર સાથે ગુડ ન્યૂજમાં પણ જોવા મળશે.

કરીનાની વાપસી

આવી સાડી પહેરીને આવી હતી રિયાલીટી શોમાં, જુઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X