For Daily Alerts
વીડિયો: સોફિયા હયાતે કહ્યું મેં ભગવાન શિવને જન્મ આપ્યો છે!
બોલ્ડ અભિનેત્રી અને ટોપ મોડેલ તેવી સોફિયા હયાતએ હાલમાં જ મોહમાયા છોડીને નનનું રૂપ ધારણ કર્યું છે. પણ તે પછીના તેમના નિવેદનોએ તેમને ફરી એક ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધી છે. સોફિયાનો દાવો છે કે તેણે ભગવાન શિવને જન્મ આપ્યો છે. (Read: શું Ex-Big Bossની પ્રતિસ્પર્ધી સોફિયા હયાત નન બની ગઇ? )
શનિવારે સોફિયા, ઔરંગાબાદના કૈલાશ મંદિર ગઇ હતી. જ્યાંની ફોટો પણ તેમણે ઇસ્ટ્રાંગ્રામ પર પોસ્ટ કરી હતી. પણ તે પછી તેમણે જે કંઇક તે પોસ્ટમાં લખ્યું હતું તે તમને આશ્ચર્યમાં પાડી શકે છે.
સોફિયા કહ્યું કે મને તેવો અહેસાસ થયો કે મારી અંદરનો મેગનેટિક પાવર શિવ લિંગની અંદર જતો રહ્યો. હું કલાકથી કાંપી રહી છું. આજે મે શિવને જન્મ આપ્યો છે. મારી અંદર કંઇક અજીબ શક્તિ દેખાઇ રહી છે. તમે પણ જુઓ આ વીડિયો...