• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનાક્ષી સિન્હાની હોટ અને સેક્સી તસવીરોએ હંગામો મચાવ્યો

|
Google Oneindia Gujarati News

સોનાક્ષી સિન્હા હાલમાં ખુબ જ ચર્ચામાં છે, જેનું કારણ હાલમાં જ ટોટલ ધમાલ ફિલ્મમાં તેનું મૂંગડા સોન્ગ છે. આ ઉપરાંત તે દબંગ 3 ફિલ્મ માટે પણ તૈયારી કરી રહી છે. હાલમાં સોનાક્ષી સિન્હાની કેટલીક હોટ અને સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. સોનાક્ષી આ પ્રકારના ફોટોશૂટ ખુબ જ ઓછા કરાવે છે. થોડા સમય પહેલા પણ રેડ ડ્રેસમાં તેને હોટનેસનો તડકો લગાવ્યો હતો. અહીં જુઓ સોનાક્ષી સિન્હાની સેક્સી ફોટો....

હોટ સોનાક્ષી

હોટ સોનાક્ષી

સોનાક્ષી સિન્હાની આવી ફોટો ભાગ્યે જ તમે જોઈ હશે. હાલમાં તે ખુબ જ ચર્ચામાં છે.

શાનદાર લૂક

શાનદાર લૂક

સોશ્યિલ મીડિયા પર આ ફોટો જોઈને ફેન્સ ખુબ જ ખુશ છે. તેના ઘણા વખાણ પણ થઇ રહ્યા છે.

લોકોને પસંદ આવ્યો અંદાઝ

લોકોને પસંદ આવ્યો અંદાઝ

સોનાક્ષી સિન્હાના ફેન્સને તેનો અંદાઝ ખુબ જ પસંદ આવ્યો છે. લોકો ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે.

પાણીમાં આગ લગાવી

પાણીમાં આગ લગાવી

સોનાક્ષી સિન્હા એક ગીત દરમિયાન પાણીમાં પણ જોવા મળી હતી. તે સમયે તેનું વજન વધારે હતું.

સુંદર સોનાક્ષી

સુંદર સોનાક્ષી

સોનાક્ષી સિન્હાની આ ફોટો જોઈને તમારા મનમાં એક જ વાત આવશે, સુંદર સોનાક્ષી

રેડ હોટ

રેડ હોટ

થોડા સમય પહેલા જ સોનાક્ષી સિન્હાએ રેડ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું.

નોટી અંદાઝ

નોટી અંદાઝ

સોનાક્ષી સિન્હા તેના નોટી અંદાઝમાં પણ ફોટોશૂટ કરાવી ચુકી છે

બોલ્ડ લૂક

બોલ્ડ લૂક

સોનાક્ષી સિન્હા તેના બોલ્ડ લૂકમાં પણ ફોટો પડાવી ચુકી છે. સોનાક્ષી સિન્હા ખુબ જ જલ્દી દબંગ 3 ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.

આ પણ વાંચો: રાધિકા આપ્ટેની હોટ એન્ડ સેક્સી ફોટો, બધું જ દેખાયું

English summary
Sonakshi sinha post some hot and secy pictures on the social media gone viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X