તમે સોનમ કપૂરનો નવો સ્ટાલીશ લૂક જોયો કે નહીં?

Posted By:
Subscribe to Oneindia News

સોનમ કપૂર તેની ફિલ્મો કરતા તેના લૂક અને સ્ટાઇલ માટે વધુ જાણતી છે તે વાત તો બધા જ જાણે છે. ત્યારે હાલમાં સલમાન ખાન સાથે લીડ રોલ કરનાર પ્રેમ રતન ધન પાયોની સ્ટાર સોનમ કપૂરે તેના નવા લૂક સાથે એક ફોટોશૂટ કરાવ્યું છે.

આલિયા, સોનમ, કેટરિના અને સનીએ બતાવ્યા હોટ પીંક બિકનીમાં ટશન!

જો કે પ્રેમ રતન ધન પાયોમાં સોનમ કપૂરનો રોયલ લૂક બતાવામાં આવ્યો છે. અને દર્શકોને તેના આ સ્ટાયલીશ અને રોયલ લૂક પસંદ પણ આવી રહ્યો છે. પણ હાલમાં જ કરાવેલા સોનમ કપૂરના ફોટોશૂટમાં તમને તેની એકદમ અલગ જ ઇમેજ જોવા મળશે.

 

જ્યારે સોનમ કપૂરે સંપૂર્ણ બેકલેસ ડ્રેસમાં એન્ટ્રી મારી...

સાથે જ સોનમ કપૂર હાલમાં કેટલીક ફેશન ઇવેન્ટમાં પણ ભાગ લીધો હતો. જેમાં સોનમ કપૂર તેની ફેશનનો ઝલવો બતાવ્યો હતો. તો ચલો સોનમ કપૂરની લેટેસ્ટ સ્ટાઇલ અને લૂક શું કહે છે. તે આ લૂકમાં કેવી લાગે છે તે વિષે જુઓ આ ફોટોસ્લાઇડર...

ઓલ્ડ ઇઝ ગોલ્ડ
  

ઓલ્ડ ઇઝ ગોલ્ડ

સોનમ કપૂર હાલમાં જ સાધના કટ હેર અને પોતાના નવા લૂક સાથે કરાવ્યું ફોટોશૂટ.

સોનમ કપૂર
  

સોનમ કપૂર

જો કે આ લૂકમાં મને તો સોનમ કપૂર બિપાશા બાસુની જેવી લાગે છે.

સોનમ કપૂર
  

સોનમ કપૂર

લોંગ વાઇટ ઓવરકોટ અને આ હેરસ્ટાઇલમાં સોનમ લાગી રહી છે બિલકુલ અલગ

સોનમ કપૂર
  
 

સોનમ કપૂર

સોનમ કપૂરનો આ નવો લૂક તેના સ્ટાઇલીશ અને ચાર્મિંગ લૂક કરતા બિલકુલ અલગ અને થોડોક ફિક્કો લાગે છે તેની પર.

ભણેશ્રી સોનમ
  

ભણેશ્રી સોનમ

ખરેખરમાં સોનમ કપૂરના આ મોટા ચશ્મા અને આ લૂક તેને ભણેશ્રી દેખાડી રહ્યો છે.

સોનમ કપૂર
  

સોનમ કપૂર

લાગે છે કે સોનમને પણ તેનો આ લૂક એટલો પસંદ નથી આવ્યો માટે જ તો કેમેરામાં કેદ થવા માટે તેના ચહેરા પર ખચકાટ સાફ દેખાઇ રહ્યો છે.

વાઇટ બ્યૂટી
  

વાઇટ બ્યૂટી

જો કે આ લાઇટ પીક ડ્રેસમાં સોનમ કપૂર વાઇટ બ્યૂટી જેવી સુંદર લાગી રહી છે.

ગ્લેમ ડોલ
  

ગ્લેમ ડોલ

તો વળી આ લેમન યેલો ફ્રોકમાં સોનમ કપૂર લાગી એકદમ ગ્લેમ ડોલ લાગે છે.

રેડ બ્યૂટી
  

રેડ બ્યૂટી

ત્યારે હાલમાં જ સલમાન ખાન સાથે સોનમ કપૂરની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો આવી રહી છે. ત્યારે અમારી તો એ જ આશ કે આ ફિલ્મથી સોનમના કેરિયરને કંઇક તો ફાયદો થાય.

English summary
Sonam Kapoor New Stylish Look.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.