મારી કેમેસ્ટ્રી મારા હીરો સાથે સારી છે તેનું કારણ છે સેક્સ...
જ્યારથી નેહા ધૂપિયા, નો ફિલ્ટર નેહા શૉ લઈને આવી છે. ત્યારથી બોલિવૂડના નવા નવા રાઝ અને ખુલી રહ્યા છે. નેહા ધૂપિયાનો આ શૉ ઓડિયો શૉ છે. નેહા ધૂપિયાનું માન્યે તો શૉમાં કેમેરોના હોવાને કારણે દરેક વ્યક્તિ ખુલીને વાત કરી રહ્યા છે.
જે રીતે નેહા ધૂપિયાના શૉ પર સેલિબ્રિટી ખુલીને વાત કરી રહ્યા છે તેનાથી આ વાત તો સાફ છે કે તેમનો શૉ હિટ છે. હાલમાં જ સોનમ કપૂરે નેહા ધૂપિયાના શૉ પર ખુલીને વાત કરી. જે થોડું વિવાદિત પણ હતું.
સોનમ કપૂરે પોતાના કરિયરથી લઈને તેના ભાઈ હર્ષવર્ધન સુધીની વાત કરી. પરંતુ સોનમ કપૂરની એક વાત થી બધાના જ હોશ ઉડી ગયા જયારે સોનમ કપૂરે કેમેસ્ટ્રીની વાત કરી.
સોનમે કહ્યું કે તેની દરેક હીરો સાથે સારી કેમેસ્ટ્રી રહે છે તેનું કારણ છે કે તે કોઈના તરફ આકર્ષિત નથી થયી. સોનમે કહ્યું કે તેની દરેક ફિલ્મમાં કેમેસ્ટ્રી એટલી બધી સારી છે કારણકે તેને કોઈ પણ સ્ટાર સાથે સેક્સ નથી નથી કર્યું.
આવું પહેલી વાર નથી બન્યું કે સોનમ કપૂરે કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ સોનમ કપૂર ઘણા બોલ્ડ નિવેદનો આપી ચુકી છે.