• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'પ્યાર કા પંચનામા'ની અભિનેત્રીએ બિકિની પહેરી વરસાદમાં કરી બધી હદો પાર, જુઓ વીડિયો

By Desk
|
Google Oneindia Gujarati News

'પ્યાર કા પંચનામા' ફેમ સોનાલી સહેગલ પોતાના બિકિની ફોટાના કારણે છવાઈ ગઈ છે. સોનાલી સહેગલે ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે પરંતુ તે હંમેશા પોતાની બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહે છે. 'પ્યાર કા પંચનામા' સાથે સોનાલી સહેગલ હાઈજેક, સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી, જય મમ્મી દી જેવી ઘણી ફિલ્મોમાં પોતાનુ ગ્લેમર બતાવી ચૂકી છે. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો બિકિની લુક ચર્ચામાં છે. સોનાલી વરસાદની મઝા લેતા લેતા બિકિની પહેરીને ખુલ્લા આકાશ નીચે ડાંસ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક સંભળાઈ રહ્યુ છે. અહીં આ વીડિયોમાં તે વાળ સરખા કરતા ઘણા પોઝ આપી રહી છે. સોનાલીએ વરસાદના શું ફાયદા થાય છે એ પણ જણાવ્યુ છે.

6 દિવસ પહેલા સોનાલી સહેગલનો આ બિકિની વીડિયો થયો વાયરલ

6 દિવસ પહેલા સોનાલી સહેગલનો આ બિકિની વીડિયો થયો વાયરલ

સોનાલી સહેગલના આ વીડિયોમાં તમે જોશો કે તે બાલકનીમાંથી નીકળીને ઘરની બહાર વરસાદનો આનંદ લઈ રહી છે. અહીં તેણે બિકિનીમાં કેમેરા સામે ઉભા રહીને આખો વીડિયો બનાવ્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે વરસાદથી તમારા શરીર, વાળ અને ચહેરા પર શું ફાયદા થાય છે.

સોનાલીનો બિકિનીમાં ફોટો

સોનાલીનો બિકિનીમાં ફોટો

સોનાલી સહેગલે કેપ્શનમાં લખ્યુ છે કે શું વરસાદ કુદરતની સૌથી આશ્ચર્યડનક વસ્તુઓમાંથી એક નથી? સોનાલી સહેગલે આગળ કહ્યુ કે આ તરત મારુ સ્ટ્રેસ ઘટાડી દે છે, મૂડ સારો કરી દે છે, આ અંદર સુધી કનેક્ટ કરવામાં મદદ કરે છે. 6 દિવસ પહેલા સોનાલી સહેગલે આ વીડિયો શેર કર્યો છે. જેને ખૂબ ઝડપથી જોવામાં આવી રહ્યો છે.

સોનાલી સહેગલે મૉડલિંગથી કરી કરિયરની શરૂઆત

સોનાલી સહેગલે મૉડલિંગથી કરી કરિયરની શરૂઆત

સોનાલી સહેગલ ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટા મૂકતી રહે છે. જ્યાં બિકિનીમાં તેના બેક ટુ બેક ઘણા ફોટા છે. અઢળક લોકોને તેને લાઈક કર્યા છે. ઓરિસ્સાની રહેવાસી સોનાલી સહેગલના પિતા એક પૂર્વ સેના અધિકારી હતા. તેણે ફિલ્મોમાં આવતા પહેલા પોતાના સ્ટડી પર ફોકસ કર્યુ હતુ. તેણે બીએ ઈંગ્લિશમાં ડીગ્રી મેળવી છે. કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી જેને ઝલક આજે તેના લુકમાં જોઈ શકાય છે.

English summary
Sonnalli sehgal hot and bold rain dance bikini video viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X