હોટ સોફી ચૌધરીનું બ્યૂટિફૂલ ફોટોશૂટ
જાણીતી સેલેબ્રિટી, વીજે, સિંગર અને બોલીવૂડ એક્ટ્રેસ સોફિયા ચૌધરીએ પુરુષોના જાણીતા મેગેઝિન મેનડેટના જૂન અંક માટે કરાવ્યું એક હોટ ફોટોશૂટ.
ઓફિસ્યલ, પાર્ટી અને બ્લેક એન્ડ વાઇટ થીમ પર કરાવેલા આ ફોટોશૂટમાં સોફિયા લાગતી હતી સુપર હોટ અને સુપર બ્યૂટિફૂલ.
ત્યારે સોફિયાના આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો અમે તમારી માટે આજે લઇને આવ્યા છીએ. તો જુઓ મેનડેટ મેગેઝિનના જૂન એડિસનમાં રિલિઝ થનાર આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો આ ફોટોસ્લાઇડરમાં...
ક્યૂટ સોફિયા
ટ્રેન્ડી અને સ્ટાઇલીશ લૂકમાં જોવા મળી સોફિયા ચૌધરી.
સ્ટાઇલ દીવા
પુરુષોના આ જાણીતા મેગેઝિન મેનડેટના જૂન અંકમાં આ ફોટોશૂટની તસવીરો જોવા મળશે.
વૂમન ઇન બ્લુ
બ્લુ ડેનિમના કેજ્યુઅલ લૂકમાં કરવામાં આવ્યો આ ફોટોશૂટ.
કિલર લૂક
આ તમામ ફોટોમાં સોફિયા ચૌધરી લાગી રહી હતી સૂપર કૂલ
બ્લેક ઇઝ ઇન
બ્લેક એન્ડ વાઇટ આ ફોટોશૂટમાં સોફિયાને તેના સુંદર બોડીની સિડક્ટિવલી બતાવ્યું.
ઝૂકેલી આંખો
તો અન્ય એક ફોટોમાં સોફિયાએ કંઇક આ રીતે પોતાની અદાઓ બતાવી.
બ્લેક એન્ડ વાઇટ
આ ફોટોશૂટમાં સોફિયાની સુંદરતાને નેચલરી કેપચર્ડ કરવામાં આવી.
બ્લુ બેબી ડોલ
આ ફોટામાં સોફિયાનું સુંદર અને આકર્ષક શરીરને સુંદર બ્લુ આઉટફીટે આપ્યું કોમ્પલિમેન્ટ.