OMG! જુઓ, શ્રીદેવીની છોકરી ખુશીએ કોને કિસ કરી રહી છે!

Posted By:
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીની સૌથી નાની દિકરી ખુશી કપૂરે હાલમાં કંઇ એવું કર્યું જેના કારણે તે ખબરોમાં છવાઇ ગઇ! શ્રીદેવીની આ નાનકડી દિકરી અમેરિકના જાણીતા ટીન પોપ સ્ટાર જેક ગિલિન્સ્કીની કિસ કરતી નજરે પડી. ત્યારે ખુશી અને જેકની આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જાતા ખુશી સમાચારોમાં ચમકી ઊઠી.

    એટલું જ નહીં શ્રીદેવીના આ ચબ્બી અને ક્યૂટ છોકરી હવે તેના લૂકને એકદમ ટ્રાન્સફોર્મ કરી દીધું છે અને તે સિઝલિંગ ફોશોનિસ્ટા જેવી લાગી રહી છે. શ્રીની મોટી દિકરીની જાહન્વીની ફિલ્મ લાઇનમાં આવવાની ચર્ચાઓ તો થઇ જ રહી હતી. ત્યાં જ તેની નાની છોકરી ખુશીની તસવીરો પણ તેનો પણ ફિલ્મ લાઇનમાં આવવાનો માર્ગ મોકળો કરી દીધો હોય તેવું લાગે છે.

     

    નોંધનયી છે કે આ ફોટો ત્રણ મહિના પહેલા પાડવામાં આવ્યો હતો. જ્યારે ખુશી જેક ગિલિન્સ્કીના એક મ્યુઝિકલ ઇવેન્ટમાં ગઇ હતી. તેણે આ પર ઇન્ટાગ્રામ પર લખ્યું પણ છે કે આ ક્ષણ તેના જીવનની શ્રેષ્ઠ પળોમાંથી એક છે. ત્યારે જુઓ કેવી રીતે શ્રીની આ નાની દિકરી પહેલા કેવી દેખાતી હતી અને હવે કેવી દેખાય છે અને તેમાં કોવું જોરદાર પરિવર્તન આવ્યું છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

    કિસ કરતી તસવીર
      

    કિસ કરતી તસવીર

    શ્રીદેવીની પુત્રી ખુશી આ ફોટામાં અમેરિકાના જાણીતા પોપ ટીન ગાયક જેક ગિલિન્સ્કીના ગાલ પર કિસ કરી રહી છે. ખુશી આ પળને તેના જીવનની શ્રેષ્ઠ પળ ગણાવી હતી.

    અન્ય એક સ્ટાર સાથે
      

    અન્ય એક સ્ટાર સાથે

    ત્યારે આ ઇવેન્ટના અન્ય એક સ્ટાર સાથે સ્ટાઇલીશ દિવા લાગતી ખુશીની આ તસવીર.

    બહેન સાથે
      

    બહેન સાથે

    બહેન જ્હાનવી સાથે ખુશીની આ મસ્તી ભરેલી તસવીર.

    પહેલા અને હવે
      
     

    પહેલા અને હવે

    નોંધનીય છે કે પહેલા શ્રીદેવીની આ નાની દિકરી ખુશી આવી દેખાતા હતી પણ હવે તેમાં ધરખમ ફેરફાર આવ્યો છે. અને તે સ્ટાઇલ દિવા બની ગઇ છે.

    નાનપણની તસવીર
      

    નાનપણની તસવીર

    તમને આ તસવીર જોઇને માનવામાં નહીં આવે કે એક સમયે ખુશી આવી ચબ્બી અને ક્યૂટ પણ લાગતી હતી.

    મમ્મી સાથે
      

    મમ્મી સાથે

    ત્યારે સ્ટાર મમ્મી સાથે સ્ટાઇલ દિવા લાગતી શ્રીદેવીની બન્ને દિકરીઓ.

    ખુશી
      

    ખુશી

    જો કે નાનપણ બાદ ખુશીના લૂકમાં ખાસ્સો ફરક આવ્યો છે. અને હાલની તસવીરો જોઇને જરૂરથી કહી શકાશે કે આ બન્ને બહેનો બોલીવૂડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે.

    ફોટોશૂટ
      

    ફોટોશૂટ

    ત્યારે સ્ટાર મમ્મી સાથે બન્ને બહેનોની આ તસવીર જુઓ. જેમાં ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    સ્ટાઇલીશ મમ્મી સ્ટાઇલીશ દિકરી
      

    સ્ટાઇલીશ મમ્મી સ્ટાઇલીશ દિકરી

    તો અન્ય એક ફોટોમાં સ્ટાઇલીશ મમ્મી શ્રીદેવી જોડે સ્ટાઇલીશ દિકરી ખુશી કપૂર.

    ખુશીનું શું કહેવું છે
      

    ખુશીનું શું કહેવું છે

    ખુશી પોતાની જાતને ફન લવિંગ ગર્લ ગણાવે છે. તેણે પોતાના ઇન્ટ્રાગ્રામ અકાઉન્ટ પર પણ આ અંગે લખ્યું છે.

    English summary
    Sridevi's youngest daughter, Khushi Kapoor is making headlines! The pretty little girl's kissing picture with Jack Gilinsky has gone viral on all social media websites and the best part is, the picture is 3 months old.
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more