સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ : સલમાન-શાહરુખ ભેંટ્યાં, દીપિકા બેસ્ટ અભિનેત્રી

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 17 જાન્યુઆરી : સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સની રાત્રિ સલમાન ખાને ખૂબ જ સુંદર અને મજાની બનાવી દીધી. સલમાને વર્ષ 2014ના સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનને હોસ્ટ કર્યું અને પોતાના જોક્સ તથા સેંસ ઑફ હ્યૂમર દ્વારા સૌનું બહુ મનોરંજન કર્યું. સલમાન ખાન સાથે જ આ ઍવૉર્ડ્સ ફંક્શનમાં બૉલીવુડની મોટી-મોટી સેલિબ્રિટીઓ પહોંચી.

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનની ઝાકઝમાળ ભરી સાંજે એક બાજુ શાહરુખ ખાન અને રણવીર સિંહ છવાઈ ગયાં, તો બીજી બાજુ દીપિકા પાદુકોણે પણ ઍવૉર્ડ્સ વિનર બેસ્ટ એક્ટ્રેસ જાહેર થયાં. આ સમારંભની વધુ એક મહત્વની બાબત શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ભેંટી પડવાની તસવીર હતી.

 

અમિતાભ બચ્ચનથી લઈ શ્રદ્ધા કપૂર, કરીના કપૂર, તનુજા, કાજોલ, તનીષા મુખર્જી, વિવેક ઓબેરૉય અને સન્ની લિયોન જેવા સ્ટાર્સ સમારંભમાં જોડાયાં. સલમાન ખાને હોસ્ટ કરતાં શાહરુખ, ફરહાન અખ્તર, બિપાશા બાસુ અને સોનાક્ષી સિન્હા સૌને પોતાના જોક્સના ભાગ બનાવ્યાં. સલમાને બિપાશાને જણાવ્યું કે તેઓ એટલા ફિટ અને સુંદર છે કે તેઓ તેમને જોતા આખી રાત જાગતા પસાર કરી શકે છે. સલમાને સોનાક્ષી અંગે કહ્યું કે તેઓ ઈર્ષ્યા ફીલ ન કરે.

આવો સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સની તસવીરો સાથે જાણીએ કોણે કઈ કૅટેગરીમાં બાજી મારી :

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ
  

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ

ક્રિશ 3 અને ધૂમ 3 ફિલ્મોને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સનો ઍવૉર્ડ મળ્યો.

બેસ્ટ આર્ટ
  

બેસ્ટ આર્ટ

સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલાને બેસ્ટ આર્ટનો સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ અપાયો.

બેસ્ટ સાઉન્ડ ઇફેક્ટ્સ
  

બેસ્ટ સાઉન્ડ ઇફેક્ટ્સ

જ્હૉન અબ્રાહમની મદ્રાસ કૅફેને બેસ્ટ સાઉન્ડ ઇફેક્ટ્સ ઍવૉર્ડ.

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ-1
  
 

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ-1

સલીમ ખાનને લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ્સ વડે સન્માનિત કરાયાં. સલમાન ખાન અને મનોજ કુમારે આ ઍવૉર્ડ સલીમ ખાનને આપ્યો.

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ-2
  

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ-2

કરણ જૌહર અને તનીષા મુખર્જીએ બીજો લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ પોતાના માતા અને અભિનેત્રી તનુજાને આપ્યો.

બેસ્ટ સ્ટોરી ઍવૉર્ડ
  

બેસ્ટ સ્ટોરી ઍવૉર્ડ

ફરહાન અખ્તરની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગને બેસ્ટ સ્ટોરી ઍવૉર્ડ.

બેસ્ટ ડાયલૉગ
  

બેસ્ટ ડાયલૉગ

દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાનીને બેસ્ટ ડાયલૉગ ઍવૉર્ડ.

સોશિયલ રિલેવંટ સિનેમા
  

સોશિયલ રિલેવંટ સિનેમા

અમિતાભ બચ્ચને સોશિયલ રિલેવંટ સિનેમાનો ઍવૉર્ડ શાહિદ ફિલ્મને આપ્યો.

બેસ્ટ ડાયરેક્ટર
  

બેસ્ટ ડાયરેક્ટર

રાકેશ ઓમપ્રકાશ મહેરાને ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ માટે બેસ્ટ ડાયરેક્ટરનો ઍવૉર્ડ.

બેસ્ટ એંટરટેનર
  

બેસ્ટ એંટરટેનર

શાહરુખ ખાનને તેમની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં બહેતરીન અને એંટરટેનિંગ પરફૉર્મન્સ બદલ બેસ્ટ એંટરટેનરનો ઍવૉર્ડ મળ્યો.

ભેંટી પડ્યાં સલમાન-શાહરુખ
  

ભેંટી પડ્યાં સલમાન-શાહરુખ

આ સમારંભની વધુ એક મહત્વની બાબત શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ભેંટી પડવાની તસવીર હતી.

બેસ્ટ સિંગર-મેલ
  

બેસ્ટ સિંગર-મેલ

અરિજીત સિંહને આશિકી 2ના ગીતો માટે બેસ્ટ સિંગરનો ઍવૉર્ડ મળ્યો.

બેસ્ટ સિંગર-ફીમેલ
  

બેસ્ટ સિંગર-ફીમેલ

રામલીલા ફિલ્મના રામ ચાહે લીલા...ના સિંગર ભૂમિ ત્રિવેદીને બેસ્ટ ફીમેલ સિંગરનો ઍવૉર્ડ.

બેસ્ટ કૉમેડી રોલ
  

બેસ્ટ કૉમેડી રોલ

બેસ્ટ કૉમેડી રોલ માટે જૉલી એલએલબીના અભિનેતા અરશદ વારસી તથા ફુકરેના ચૂચા એટલે કે વરુણ શર્માને ઍવૉર્ડ મળ્યો.

બેસ્ટ ફિલ્મ
  

બેસ્ટ ફિલ્મ

ભાગ મિલ્ખા ભાગને બેસ્ટ ફિલ્મનો ઍવૉર્ડ.

બેસ્ટ એક્ટર
  

બેસ્ટ એક્ટર

ફરહાન અખ્તરને બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ.

બેસ્ટ સપોર્ટિવ એક્ટ્રેસ ફીમેલ
  

બેસ્ટ સપોર્ટિવ એક્ટ્રેસ ફીમેલ

દિવ્યા દત્તાને બેસ્ટ સપોર્ટિવ એક્ટ્રેસનો ઍવૉર્ડ.

બેસ્ટ સપોર્ટિવ એક્ટર-મેલ
  

બેસ્ટ સપોર્ટિવ એક્ટર-મેલ

નવાઝુદ્દીન સિદ્દીકીને બેસ્ટ સપોર્ટિવ એક્ટરનો ઍવૉર્ડ.

બેસ્ટ એક્ટ્રેસ
  

બેસ્ટ એક્ટ્રેસ

દીપિકા પાદુકોણેને વર્ષ 2013માં રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર ફિલ્મો હિટ આપવા બદલ બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો. (વધુ તસવીરો જોવા સ્લાઇડર ફેરવતા જાઓ)

આદિત્ય
  

આદિત્ય

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સમાં આદિત્ય નારાયણ.

અબ્બાસ-મસ્તાન
  

અબ્બાસ-મસ્તાન

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં અબ્બાસ મસ્તાન

આફતાબ-નિન
  

આફતાબ-નિન

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં આફતાબ શિવદાસાણી અને તેમના ગર્લફ્રેન્ડ નિન દુસંજ.

અમિતાભ
  

અમિતાભ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં અમિતાભ બચ્ચન.

અનૂપ
  

અનૂપ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં અનૂપ સોની.

અરબાઝ-અર્પિતા
  

અરબાઝ-અર્પિતા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં અરબાઝ ખાન અને તેમના બહેન અર્પિતા.

અર્જુન-દીપિકા-રણવીર
  

અર્જુન-દીપિકા-રણવીર

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં મસ્તીના મૂડમાં અર્જુન કપૂર, દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ.

અર્જુન-રણવીર
  

અર્જુન-રણવીર

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં મસ્તીના મૂડમાં અર્જુન કપૂર અને રણવીર સિંહ.

અસિત
  

અસિત

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં અસિત મોદી.

બિપાશા
  

બિપાશા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં બિપાશા બાસુ.

દીપિકા
  

દીપિકા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં દીપિકા પાદુકોણે.

હુમા
  

હુમા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં હુમા કુરૈશી.

કપિલ
  

કપિલ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં કપિલ શર્મા.

કરણ-સિદ્ધાર્થ
  

કરણ-સિદ્ધાર્થ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં કરણ જૌહર અને સિદ્ધાર્થ રૉય કપૂર.

કરીના-સોનાક્ષી
  

કરીના-સોનાક્ષી

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં કરીના કપૂર અને સોનાક્ષી સિન્હા.

કરીના
  

કરીના

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં પરફૉર્મન્સ આપતાં કરીના કપૂર.

પ્રભુ-તનીષા
  

પ્રભુ-તનીષા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં પ્રભુ દેવા અને તનીષા મુખર્જી.

પ્રસૂન
  

પ્રસૂન

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં પ્રસૂન જોશી.

રમેશ-ગિરીશ
  

રમેશ-ગિરીશ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં રમેશ એસ તૌરાની અને તેમના પુત્ર ગિરીશ કુમાર.

રણવીર
  

રણવીર

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં કૅમેરા સાથે કૅમેરા સામે પોઝ આપતાં રણવીર સિંહ.

રાશિ
  

રાશિ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં રાશિ ખન્ના.

રેમો
  

રેમો

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં રેમો ડિસૂઝા.

રીચા
  

રીચા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં રીચા ચડ્ઢા.

રોહિત-શાહરુખ
  

રોહિત-શાહરુખ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં રોહિત શેટ્ટી અને શાહરુખ ખાન.

સલમાન-અમિતાભ
  

સલમાન-અમિતાભ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં સલમાન ખાન અને અમિતાભ બચ્ચન.

સલમાન-શાહિદ
  

સલમાન-શાહિદ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં સલમાન ખાન અને શાહિદ કપૂર.

શબાના
  

શબાના

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં શબાના આઝમી.

શ્રદ્ધા
  

શ્રદ્ધા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં શ્રદ્ધા કપૂર.

સન્ની
  

સન્ની

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં સન્ની લિયોન.

સુપ્રિયા
  

સુપ્રિયા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં સુપ્રિયા પાઠક.

સ્વરા
  

સ્વરા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં સ્વરા ભાસ્કર.

ઉષા
  

ઉષા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં ઉષા ઉત્થુપ.

વાણી
  

વાણી

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં વાણી કપૂર.

વિશેષ-કનિકા
  

વિશેષ-કનિકા

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં પત્ની કનિકા સાથે વિશેષ ભટ્ટ.

વિવેક-રીતેશ
  

વિવેક-રીતેશ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં વિવેક ઓબેરૉય અને રીતેશ દેશમુખ.

વાજિદ
  

વાજિદ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં વાજિદ.

English summary
Salman Khan hosted Star Guild Awards 2014. Shahrukh Khan, Amitabh Bachchan, Tanisha, Deepika Padukone, Frahaan Akhtar all attended this award function. Salman made it so entertaining with his mind blowing sense of humor. Deepika won Best Actress Star Guild Award.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.