શરણાઈના સાદ વચ્ચે જામી મહેફિલ સુરોના સરતાજની : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : બૉલીવુડમાં લગ્નની સીઝન ખીલી ઉઠી છે. સમીરા રેડ્ડી, રાગેશ્વરી, બૃંદા પારેખ અને બીજી સેલિબ્રિટીઓ પણ તાજેતરમાં લગ્નગ્રંથિથી જોડાઈ છે, તો હવે સંગીત દિગ્દર્શક પંડિત ભવદીપ જયપુરવાલેના પુત્ર સુદીપ અને જીતૂ શંકરના પુત્રી રશ્મિએ પ્રભુતામાં પગલા માંડ્યાં છે.

તાજેતરમાં જ યોજાયેલ સુદીપ-રશ્મિના લગ્ન અને સંગીત સમારંભમાં બૉલીવુડમાંથી અનેક હસ્તીઓએ હાજરી આપી અને તેમાં મુખ્યત્વે સંગીત ક્ષેત્રની હસ્તીઓનો સમાવેશ થતો હતો. સંગીત ક્ષેત્રની મોટા ગજાની હસ્તીઓ એક છત્ર નીચે એકત્ર થતાં એક તરફ શરણાઈનો સાદ હતો, તો બીજી બાજુ સુરોની મહેફિલ જામી હતી.

 

ચાલો જોઇએ સુદીપ-રશ્મિના લગ્ન-સંગીત સમારંભની તસવીરી ઝલક :

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્નમાં અભિનેતા નીરજ વોરાએ હાજરી આપી હતી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્નમાં વર-વધુ સાથે ભવદીપ જયપુરવાલે અને લલિત પંડિત.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ભવદીપ, સોનૂ નિગમ, હરિહરન તથા વાજિદ ખાન.

સુદીપ-રશ્મિના લગ્ન
  
 

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્નમાં હૃષિકેશ ચૂરી, સોનૂ નિગમ અને હંસલ મહેતા.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં અભિનેત્રી જુહી ચાવલાએ હાજરી આપી નવ વર-વધુને શુભેચ્છાઓ પાઠવી હતી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં પોતાના અવાજનો જાદુ પાથરતા સંગીત દિગ્દર્શક આનંદ રાજ આનંદ.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં સંગીત દિગ્દર્શક સલીમ મર્ચંટે પણ હાજરી આપી હતી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં સંગીત દિગ્દર્શક વાજિદ ખાન.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ગઝલ સમ્રાટ પંકજ ઉધાસે પોતાના પત્ની ફરીદા ઉધાસ સાથે હાજરી આપી નવ વર-વધુને શુભેચ્છા પાઠવી હતી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ભવદીપ જયપુરવાલે સાથે ગાયિકા રીચા શર્મા.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ગાયક અભિજીત સાવંત પણ હાજર રહ્યા હતાં.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ભવદીપ જયપુરવાલે સાથે ગાયક હૃષિકેશ ચૂરી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં શરણાઈ વચ્ચે સુરો છેડતાં ગાયક ક્ષિતિજ તારે.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ગાયિકા પીનાઝ મસાનીએ પણ હાજરી આપી હતી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ગાયિકા રીચા શર્મા.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ગાયક સુદીપ બૅનર્જી.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં સિંગર્સ વસુધા શર્મા અને જિમી ફેલિક્સ.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં ગાયક સોનૂ નિગમ.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં સુદીપ બૅનર્જી તથા ભવદીપ જયપુરવાલે.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમમાં વરરાજા સુદીપ અને તેમના પિતા ભવદીપ સાથે ગાયિકા પીનાઝ મસાની.

સુદીપ-રશ્મિના લગ્ન
  

સુદીપ-રશ્મિના લગ્ન

સુદીપ-રશ્મિના લગ્ન સમારંભમાં વરરાજા સુદીપ સાથે વાજિદ ખાન અને સોનૂ નિગમ.

English summary
Music Director Pandit Bhavdeep Jaipurwale's son Sudeep and Tabla Player Jeetu Shankar's daughter Rashmi's Sangeet and Wedding ceremony Attended by many Bollywood Music Fraternities.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.