For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બીઈટીબી સાથે સાત વર્ષે બૉલીવુડમાં કમબૅક કરશે સુધા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 મે : બૉલીવુડમાં નાચે મયુરી નામે જાણીતા અને પછી ટેલીવિઝન સીરિલયોના જાણીતા અભિનેત્રી સુધા ચંદ્રન બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે. 7 વરસ બાદ તેઓ હરિકૃપા ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી બાબજી એક ટિકટ બમ્બઈ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પરત ફરી રહ્યાં છે.

મજાની વાત એ છે કે તેમની છેલ્લી ફિલ્મ માલામાલ વીકલી હતી અને તેમાં રાજપાલ યાદવ તેમની સાથે હતાં. હવે જ્યારે સાત વરસ બાદ સુધા ચંદ્રન બૉલીવુડમાં જે ફિલ્મ સાથે કમબૅક કરી રહ્યાં છે, તેમાં પણ રાજપાલ યાદવ છે.

રાજપાલ યાદવ, ભારતી શર્મા, સુધાર ચંદ્રન અને રાકેશ બેદી સાથે અનેક સહાયક કલાકારો ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રાજપાલ યાદવ ફિલ્મમાં એક બેકાર યુવાનની ભૂમિકામાં છે. સુધા ચંદ્રન કોઠાના માલકણનો રોલ કરતાં નજરે પડશે. ફિલ્મમાં રાજપાલ યાદવ અને ભારતી શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં મિલિંદ ગુણાજી, સંદીપ બોસ, અહેસાન ખાન, મુશ્તાક ખાન, ઇર્શાદ અહેમદ અને કિરણનો સમાવેશ થાય છે.

બીઈટીબી સાથે સુધા ચંદ્રનનું કમબૅક

બીઈટીબી સાથે સુધા ચંદ્રનનું કમબૅક

બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈમાં અનેક સ્થળોએ ચાલી રહ્યું છે. તેમાં અંધેરીના યારી રોડ ખાતે આવેલ અલ્મેડા બંગલામાં વેશ્યાઓના કોઠાના સેટ ઉપર પણ શૂટિંગ ચાલે છે. રાજપાલ યાદવ, ભારતી શર્મા, સુધાર ચંદ્રન અને રાકેશ બેદી સાથે અનેક સહાયક કલાકારો ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રાજપાલ યાદવ ફિલ્મમાં એક બેકાર યુવાનની ભૂમિકામાં છે. સુધા ચંદ્રન કોઠાના માલકણનો રોલ કરતાં નજરે પડશે. ફિલ્મમાં રાજપાલ યાદવ અને ભારતી શર્મા મુખ્ય ભૂમિકામાં છે.

English summary
Bollywood and Television actress Sudha Chandran will combeback in Bollywood with Babuji ek ticket Bambai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X