અનન્યા પાંડેએ સુહાના ખાનને લઈ કર્યો મોટો ખુલાસો- સ્કૂલમાં આવું કરાવતી હતી તેમની બેસ્ટ ફ્રેન્ડ
અભિનેત્રી અનન્યા પાંડે હાલ પિલ્મ પતિ પત્ની ઔર વોના ટ્રેલરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળનાર છે. જણાવી દઈએ કે અનન્યા પાંડેની દોસ્તીની વાત કરીએ તો સૌથી પહેલા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનું નામ આવે છે. બંને સારી મિત્રો છે અને સાથે જ સ્કૂલમાં ભણેલી છે. અનન્યા પાંડેએ ખુલાસો કરતા જણાવ્યું કે સુહાના બહુ ટેલેન્ટેડ છે.
સ્કૂલમાં જ્યારેપણ કોઈ પ્રોગ્રામ થતો હતો ત્યારે સુહાના ખાન લીડ રોલ કરતી હતી જ્યારે હું હંમેશા બેકગ્રાઉન્ડમાં રહેતી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે સુહાના ખાન એક સારી એક્ટર હોવાની સાથે જ સારી સિંગર પણ છે.

અનન્યાનો ખુલાસો
હંમેશા જોવામાં આવે છે કે સહાના અને અનન્યા એક સાથે સમય વિતાવતી જોવા મળે છે. સાથે જ બંને કેટલીયવાર વેકેશન પણ માણતી રહે છે. અનન્યા પાંડેએ પોતાની બૉલીવુડ કરિયરની શરૂઆત કરી દીધી છે. પરંતુ સુહાના ખાન હજુ પણ આની તૈયારી કરી રહી છે. જો કે તે અવારનવાર નાટક કરતી જોવા મળી જાય છે. શાહરુખ ખાને સુહાનાના કરિયરને લઈ કહ્યું હતું કે તે જે ઈચ્છે તે કરી શકે છે. આ સમગ્ર રીતે તેના પર નિર્ભર છે. અહીં જુઓ સુહાનાની કેટલીક સુંદર તસવીરો...

અત્યારથી જ સુપરસ્ટાર
સુહાનામાં પણ અત્યારથી જ સુપરસ્ટાર જેવા ગુણ જોવા મળી રહ્યા છે.

બધા ફેલ
સુહાનાનો આ ગ્લેમસ અવતાર સામે સારામાં સારી એક્ટ્રેસ ફેલ છે.

આવા રિએક્શન
જ્યાં એક બાજુ સુહાનાના બોલ્ડ અવતાર માટે વખાણના પુલ બાંધવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ તેને નેપોટિઝ્મને લઈ નેગેટિવ પ્રક્રિયાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સુંદરતા
સુહાના ખાનની હાલમાં આ તસવીર બહુ વાયરલ થઈ હતી જેમાં તે ભારે ગ્લેમરસ લાગી રહી છે અને સાથે જ સ્ટાઈલિશ પણ.

હંમેશા સિંપલ
સુહાના બાકી સ્ટાર કિડ્સની જેમ પાર્ટી કરતી કે હંમેશા દોસ્તો સાથે ફરત જોવા નથી મળતી અને માટે તે બાકીઓથી અલગ છે.

બોલ્ડ અંદાજ
કેટલાક દિવસ પહેલા બિકિનીમાં સુહાનાનો બોલ્ડ અવતાર જબરદસ્ત ચર્ચામાં આવ્યો હતો.

શાહરૂખની સ્માઈલ
શાહરુખ ખાનના ત્રણેય બાળકો બિલકુલ તેના જેવા જ દેખાય છે. સુહાનાની સ્માઈલ અને આંખો બંને બિલકુલ શારુખ ખાન જેવી છે.

સ્ટાઈલિશ... સ્માર્ટ...
સુંદર ગૌરી ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. સુહાનાની સુંદરતા અને સ્માર્ટ દેખાવાનું કારણ શું છે.. આ તમે સમજી જ ગયા હશો.

અલગ અંદાજ
સુહાના ખાન હવે મોટી થઈ ગઈ છે અને શાહરુખ ખાન કેટલીય વખત બોલી ચૂક્યો છે કે તે સુહાનાને પણ ભણવા માટે લંડન મોકલી આપશે.
દિશા પટાનીએ બિકિનીમાં શેર કર્યો ખાસ ફોટો, ફેન્સને ગમ્યો આ અંદાજ, જુઓ PICS