• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Photo: સનીનું ચોંકાવનારું કમબેક, એડલ્ટ ઇંડસ્ટ્રીમાં પાછી ફરી

|

[સની લિયોની] પોર્ન ઇંડસ્ટ્રીમાંથી બોલીવુડ ઇંડસ્ટ્રીમાં પગરણ કરનારી સની લિયોનીએ હાલામાં જ એક ઇંટરવ્યૂમાં ચોંકાવનારી બાબતો કહી છે, સનીએ જણાવ્યું છે કે બોલીવુડ તેમની ઇમેજનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે જ્યારે બોલીવુડે સની લિયોનીને ગંભીરતાથી નથી લીધી ત્યારે સનીએ પોતાની જુનિ દુનિયામાં પરત ફરી છે.

એટલું જ સની લિયોનીને એવો અણસાર હવે આવી ગયો છે કે બોલીવુડ માત્ર તેની પોર્નસ્ટારની ઇમેજનો ભરપુર ઉપયોગ કરી રહ્યું છે. જેના પગલે સનીને બોલીવુડમાં માત્ર એવું જ કામ મળી રહ્યું છે જેમાં ભરપુર એક્સપોઝ કરવામાં આવ્યું હોય. જેના પગલે સની લિયોનીએ બેશરમ ડોટ કોમ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. એ વાતમાં કોઇ નવાઇ નથી કે જો બોલીવુડ સનીને એક સામાન્ય હિરોઇન તરીકે નહી સ્વીકારે તો તે પાછી પોર્ન ઇંડસ્ટ્રીઝમાં પાછી ફરે.

બેશરમ ડોટ કોમ માટે કરાવ્યું ફોટોશૂટ આવો કરીએ એક નજર..

બેશરમ ડોટ કોમ

બેશરમ ડોટ કોમ

બેશરમ ડોટ કોમ એ એક એડલ્ટ વેબસાઇટ છે અને સની લિયોનીને આ કામને કરવામાં કોઇ વાંધો નથી લાગી રહ્યો.

નો પ્રોબ્લેમ

નો પ્રોબ્લેમ

બેશરમ ડોટ કોમ માટે સનીએ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. આ પહેલા પણ તેમણે એડલ્ટ ઇંડસ્ટ્રીને પોતાની સફળતાનો શ્રેય આપ્યો છે.

જિસ્મથી કર્યું ડેબ્યૂ

જિસ્મથી કર્યું ડેબ્યૂ

સની લિયોનીએ જિસ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ ફિલ્મમાં તેમને લેવાનો અર્થ સૌએ જાણી લીધો હતો.

પાણી પાણી

પાણી પાણી

હાલમાં જ તેમનું એક ગીત આવ્યું છે કે પાનીવાલા ડાંસ બોલીવુડની ટોપ હોટ બેબ્સને પાણી પાણી કરી દીધું છે.

લૈલા vs શીલા

લૈલા vs શીલા

જો આપે નોટિસ ના કર્યું હોય તો અમે આપને જણાવી દઇએ કે કેટરીના કૈફ અને સની લિયોનીમાં ઘણું કોમન છે. આઇટમ સોંગમાં બંને દર્શકોને પોતાની અદાથી લુભાવી જાણે છે.

જુઓ તસવીરો

જુઓ તસવીરો

સની લિયોનીના બેશરમ ડોટ કોમનું સંપૂર્ણ ફોટો શૂટ જુઓ અહીં ક્લિક કરીને...

English summary
Sunny Leone back in the adult industry photoshoot for an adult site Besharam.com.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more