Pics: દિવાળી પર કંઈક આ અંદાજમાં દેખાઈ સની લિયોન, ફેમિલી સાથે ક્યુટ ફોટા વાયરલ

બોલિવુડની સુંદર અભિનેત્રી સની લિયોન પણ પોતાના ફેમિલી સાથે દિવાળી સેલિબ્રેટ કરતી જોવા મળી. જુઓ ફોટા...

બોલિવુડ સેલિબ્રિટીઝ દિવાળીના પ્રસંગે ખૂબ જ ધૂમ મચાવે છે. ઘણા સ્ટાર્સે દિવાળી પાર્ટી કરી જેમાં લગભગ બધા સ્ટાર્સે ભાગ લીધો. વળી, અમુકે માત્ર પરિવાર સાથે સમય પસાર કર્યો. બોલિવુડની સુંદર અભિનેત્રી સની લિયોન પણ પોતાના ફેમિલી સાથે દિવાળી સેલિબ્રેટ કરતી જોવા મળી. પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે સની લિયોન ફૂલ ફેમિલી પીળા રંગના કપડામાં દેખાયા અ તેમણે ઘણા ક્યુટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા.

સનીએ આ ફોટાને શેર કરીને લખ્યુ, વીબર્સ તરફથી આપ સૌને દિવાળીની અઢળક શુભકામનાઓ.. આ ફોટામાં સની સાથે તેના પતિ ડેનિયલ, દીકરી નિશા અને જોડિયા દીકરા અશર અને નોહા જોવા મળી રહ્યા છે. આ ફોટા ખૂબ જ લવિંગ છે અને બધા ખૂબ એન્જોય કરતા દેખાઈ રહ્યા છે.

દીકરી નિશા સાથે

દીકરી નિશા સાથે

દીકરી નિશા સાથે સની લિયોન અને ડેનિયલના આ ફોટા ઘણા સુંદર દેખાઈ રહ્યા છે.

ક્યુટ ફેમિલી

ક્યુટ ફેમિલી

સરોગસીથી સની અને ડેનિયલ બે જોડિયા દીકરાના માતા પિતા બન્યા છે. બંને દીકરી સાથે દિવાળી પર સની..

એક રંગના કપડા

એક રંગના કપડા

દિવાળી વિશ કરતા સની લિયોની અને તેમનો આખો પરિવાર પીળા રંગના કપડામાં જોવા મળ્યો. બધા ખૂબ સુંદર લાગી રહ્યા છે.

સુપર ક્યુટ

સુપર ક્યુટ

દીકરી નિશા સાથે ડેનિયલનો આ ફોટો ખૂબ જ સુંદર છે. બાળકો સાથે તેમનુ બોંડિંગ જોવાલાયક છે.

ફિલ્મો

ફિલ્મો

ફિલ્મોની વાત કરીએ તો સની લિયોની, નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ મોતીચૂક ચકનાચૂક ફિલ્મમાં આઈટમ સોંગ પર્ફોર્મ કરતી દેખાશે. હવે તે તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે ફિલ્મોથી અલગ અંગત જીવનમાં ઘણા સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સાથે તે જોડાયેલી છે જે કેન્સર પીડિતો માટે ફંડ ભેગુ કરવાનુ કામ કરે છે. સનીને જાનવરોથી ખાસ લગાવ છે અને ‘પેટા' સાથે પણ તે જોડાયેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X