સની લિયોન અને કરિશ્મા તન્નાનો ડર્ટી ગર્લ વીડિયો વાયરલ

સની લિયોન હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પરંતુ આ વખતે સની લિયોનનો એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે

સની લિયોન હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પરંતુ આ વખતે સની લિયોનનો એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના પતિ ડેનિયલ અને ટીવીની નાગિન કરિશ્મા તન્ના સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

સની લિયોન આ મ્યુઝિક વીડિયોમાં ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. ડર્ટી ગર્લ નામનો તેમનો આ મ્યુઝિક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા તન્ના પણ પોતાની સેક્સી અદાઓ ઘ્વારા સની લિયોનને બરાબરની ટક્કર આપી રહી છે.

આ પહેલીવાર છે કે સની લિયોન તેના પતિ ડેનિયલ સાથે કોઈ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી રહી છે, જયારે બીજી બાજુ સંજુ ફિલ્મ પછી કરિશ્મા તન્નાની પણ ડિમાન્ડ વધી ચુકી છે. આ મ્યુઝિક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

સની લિયોન

સની લિયોન

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી

પાણી-પૂરી

સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

સન્ની લિયોનની નબળાઈ

સન્ની લિયોનની નબળાઈ

દરેક છોકરીની નબળાઈ હોય છે ખાટી-મીઠી પાણી-પૂરી. સન્ની લિયોનની પણ આ જ નબળાઈ છે.

બેવડી નાગરિકતા

બેવડી નાગરિકતા

સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-5

બિગ બોસ સિઝન-5

વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સનીની લાઇફ બદલાઇ ગઇ

સનીની લાઇફ બદલાઇ ગઇ

સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

રાગિની એમએમએસ-2

રાગિની એમએમએસ-2

ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

આઇટમ નંબર

આઇટમ નંબર

સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

ટેલિવિઝન

ટેલિવિઝન

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

બોલીવુડમાં યાત્રા

બોલીવુડમાં યાત્રા

સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

ખુલાસો

ખુલાસો

સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

બેકરી શોપમાં કામ

બેકરી શોપમાં કામ

યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X