સની લિયોનીની નવી ફિલ્મનું પોસ્ટ થયું રિલિઝ

Posted By:
Subscribe to Oneindia News

સની લિયોનીની ફિલ્મ મસ્તીજાદેનું પહેલું પોસ્ટર આજે રિલિઝ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં સની લિયોનીનો ડબલ રોલ છે. અને આ વાત તેના પોસ્ટરમાં પણ સાફ જોવા મળે છે.

ત્યાં જ્યાં એક રોલમાં પણ સની લિયોની એક સેક્સી ગર્લના રૂપમાં જોવા મળશે ત્યાં જ બીજા અવતારમાં સની જોવા મળશે સીધા સાદા લૂકમાં. વધુમાં સની લિયોનીની આ ફિલ્મમાં સનીની સાથે તુષાર કપૂર, વીર દાસ અને રિતેશ દેશમુખ પણ છે. મિલાપ ઝવેરીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મસ્તજાદે એક સેક્સ કોમેડી છે. જે 4 ડિસેમ્બરના રોજ રિલિઝ થશે.

 

ત્યારે ફિલ્મ મસ્તજાદેમાં સની લિયોની કેવો ડબલનો તડકો લગાવાની છે. શું છે આ ફિલ્મની અંદરની ગપશપ, કયો હિરો સની લિયોની જોડે આ ફિલ્મમાં ઇશ્ક લડાવાનો છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ કેવી છે આ ફિલ્મનું પોસ્ટર...

મસ્તીજાદે
  

મસ્તીજાદે

આ છે મસ્તીજાદેનું પહેલુ પોસ્ટર. સની લિયોની આ ફિલ્મમાં કરવાની છે ડબલ રોલ. તો વળી પોસ્ટરમાં પણ ગભરું અને પઢાકું સની અને બોલ્ડ સની એમ બે અલગ અલગ સની લિયોનીના અવતાર જોવા મળી છે.

વન નાઇટ સેન્ટેંડ
  

વન નાઇટ સેન્ટેંડ

સની લિયોની અને તનુજ વિરમાનીની આ ફિલ્મ 2916માં રિલિઝ થવાની છે. જો કે આ ફિલ્મની ફાઇનલ ડેટ હજી જાહેર કરવામાં નથી આવી. આ ફિલ્મનું નિર્દેશન જૈસમીન ડિસૂઝા કરી રહ્યા છે. આ એક એરોટિક થ્રિલર ફિલ્મ છે.

બેઇમાન લવ
  
 

બેઇમાન લવ

સની લિયોની અને રજનીશ દુગ્ગલની આ ફિલ્મ 2015ના રોજ રિલિઝ થશે. આ ફિલ્મ એક રોમાન્ટિક ફિલ્મ છે. જેનું નિર્દેશન રાજીવ ચૌધરીએ કર્યું છે.

ટીના અને લોલો
  

ટીના અને લોલો

સની લિયોની અને કરિશ્મા તન્નાની આ ફિલ્મ એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન દેવાંગ ઢોલકિયા કરે છે. ફિલ્મની રિલિઝ ડેટ હજી સુધી ફાઇનલ નથી થઇ.

યે દિલ હૈ મુશ્કિલ
  

યે દિલ હૈ મુશ્કિલ

કરણ જોહરે પણ સની લિયોનને ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માટે સાઇન કરી છે. આ ફિલ્મમાં સની કૈમિયો કરશે. નોંધનીય છે કે આ ફિલ્મમાં રણવીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય બચ્ચન મેનલીડમાં જોવા મળશે.

સની લિયોની
  

સની લિયોની

ત્યારે મસ્તીજાદે સની લિયોની માટે કોર્મર્શિયલ હીટ સાબિત થશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Sunny Leone's upcoming movie Mastizaade first poster released. Film will release on 4th December.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.