• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉલીવુડમાં સન્ની જેવા પોર્ન સ્ટાર્સની જરૂર : અભય

|

મુંબઈ, 30 ઑક્ટોબર : જો દિખતા હૈ, વો બિકતા હૈ. આ તો બૉલીવુડમાં ચાલી આવતી જૂની કહેવત છે. આજકાલ આ કહેવત પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી જાય છે. સન્ની લિયોન, પૂનમ પાન્ડે અને શર્લિન ચોપરા જેવી અભિનેત્રીઓએ તો આ કહેવતને આજની ફિલ્મોની યુએસપી બનાવી દીધી છે. આજે ફિલ્મોમાં ભલે વાર્તા ના હોય કે પછી હીરો-હીરોઇનોને એક્ટિંગ ન આવડતી હોય, પરંતુ જો હીરોઇન સન્ની લિયોન કે પૂનમ પાન્ડે જેવી હોય, તો ફિલ્મ ચાલવાના પૂરા ચાંસિસ હોય છે.

ફિલ્મ અભિનેતા અને તાજેતરમાં રિલીઝ થયેલ ચક્રવ્યૂહ ફિલ્મમાં લીડ રોલ કરનાર અભય દેઓલે તાજેતરમાં જ સન્ની લિયોનની બૉલીવુડમાં એન્ટ્રી અંગે ખુશી જાહેર કરતાં જણાવ્યું કે મને બહુ જ ખુશી છે કે સન્ની લિયોન ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. મને લાગે છે કે આપણે વધુ પોર્ન સ્ટાર્સ આપણી ઇન્ડસ્ટ્રીમાં લાવવા જોઇએ. કારણ કે આ બહુ સરળતાથી આપણી સાથે ફિટ થઈ જતાં હોય છે. સાથે જ અભયે જણાવ્યું કે આપણે બધાં સેક્સ્યુલિટીથી ભરેલાં છીએ, પરંતુ છતાં પણ આપણે તેની અવગણના કરીએ છીએ. તેથી સારું એ રહેશે કે પોર્ન એક્ટર્સ-એક્ટ્રેસિસને બોલાવામાં આવે કે જેઓ આ તમામ બાબતોના આદી હોય.

અભયની વાતોથી તો એટલું જ લાગે છે કે કદાચ તેઓ પણ કોઈ પોર્ન સ્ટાર સાથે કામ કરવા ઉત્સુક છે. જોકે જેવું તેઓ ઇચ્છે છે, એવું બનવું અશક્ય છે, પરંતુ આમ છતાંય તેમની વાતો એ જ કહે છે કે બૉલીવુડે હવે બધુ ખુલ્લમખુલ્લું અપનાવી લેવું જોઇએ. અભયને લાગે છે કે પોર્ન સ્ટાર્સ આવું બધુ સરળતાથી કરી લેશે કે જે કરવમાં આપણી હીરોઇને ખચકાટ અનુભવે છે. એટલે કે સન્ની લિયોજન જેવા પોર્ન સ્ટાર્સ આપણી ફિલ્મોમાં સેક્સ પીરસસે.

સન્ની બાદ હવે પૂનમ પાન્ડેની પણ પ્રથમ ફિલ્મ રિલીઝ થવાની છે એટલે કે જો આવી જ રીતે બૉલીવુડ સ્ટાર્સ પણ એવી હીરોઇનોની તરફદારી કરવા લાગી જાય, તો તે દિવસ દુર નથી કે જ્યારે હૉલીવુડની જેમ બૉલીવુડની ફિલ્મોમાં પણ સેક્સ સીન્સ બહુ સહજતા અને ડિટેલમાં શુટ કરાશે.

તસવીરો વડે જુઓ કે કેમ દીવાનાં છે અભય દેઓલ સન્ની લિયોનનાં :

જાણે ચક્રવ્યૂહમાંથી સન્નીને જુએ છે અભય

જાણે ચક્રવ્યૂહમાંથી સન્નીને જુએ છે અભય

આ બંને તસવીરો અલગ-અલગ છે. સન્ની લિયોન અને અભય દેઓલની આ તસવીરોને એક જ કૅનવાસ પર મુકવામાં આવી છે. સન્નીની તસવીર કોઈક ફોટોશૂટની છે, તો અભયની તસવીર ફિલ્મ ચક્રવ્યૂહની છે, પણ અભયના નિવેદને કારણે આ તસવીર તૈયાર કરવી પડી. હવે આગળ જુઓ અભય કેમ ફિદા સે સન્ની પર.

પોર્ન ફિલ્મોમાં મોટું નામ

પોર્ન ફિલ્મોમાં મોટું નામ

ભારતીય મૂળની સન્ની લિયોનનું પોર્ન ફિલ્મોમાં બહુ મોટું નામ છે.

બિગ બૉસ દ્વારા પ્રવેશ

બિગ બૉસ દ્વારા પ્રવેશ

ટેલીવિઝન શો બિગ બૉસ દ્વારા સન્ની લિયોને ભારતમાં પગલું મુક્યુ હતું.

જિસ્મ 2માં લીડ રોલ

જિસ્મ 2માં લીડ રોલ

બિગ બૉસ બાદ સન્નીએ પૂજા ભટ્ટની જિસ્મ 2 ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો.

અંદાજ હૉટ, ફિલ્મ ફ્લૉપ

અંદાજ હૉટ, ફિલ્મ ફ્લૉપ

જિસ્મ 2 ફિલ્મમાં સન્નીની હૉટ અદાઓ હતી, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી.

હવે ફૅમિલી ફિલ્મો

હવે ફૅમિલી ફિલ્મો

સન્નીએ હવે જણાવ્યું છે કે તે હવે ફૅમિલી ફિલ્મો કરવા માંગે છે.

રાગિની એમએમએસ 2માં દેખાશે

રાગિની એમએમએસ 2માં દેખાશે

સન્ની લિયોન હાલ એકતા કપૂરની રાગિની એમએમએસ 2 ફિલ્મ કરી રહી છે.

5-5 કરોડની ત્રણ ફિલ્મો

5-5 કરોડની ત્રણ ફિલ્મો

સન્નીને તાજેતરમાં જ પાંચ-પાંચ કરોડની ત્રણ ફિલ્મો મળી છે.

મુંબઈમાં ઘર ખરીદ્યું

મુંબઈમાં ઘર ખરીદ્યું

સન્ની લિયોને મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે. તેનો ઇરાદો મુંબઈમાં જ વસી જવાનો છે.

સલમાન સાથે કામ કરવાની ઇચ્છા

સલમાન સાથે કામ કરવાની ઇચ્છા

સન્ની લિયોન સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે.

કૉન્ડોમની એડમાં

કૉન્ડોમની એડમાં

સન્ની લિયોન આ વર્ષે કૉન્ડોમની એડમાં દેખાઈ ચુકી છે. આ એડ બહુ જ હિટ રહી.

English summary
Sunny Leone and Poonam Pandey like heroines are today's need of the films. Recently Actor Abhay Deol also said that It's great that Sunny Leone is doing movies. We need some more porn actresses in Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more