For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાહ! સની લિયોની આ એક્ટર સાથે વધુ એક ફિલ્મ કરશે

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ] સની લિયોની અને રામ કપૂરની ફિલ્મ કુછ કુછ લોચા હે રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મનું પ્રમોશન પણ જોર-શોરમાં ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આ જોડી આપને એક વાર ફરીથી ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં પણ જોવા મળશે.

sunny leone
થોડા જ દિવસો પહેલા સની લિયોનીએ પ્રમોશન દરમિયાન નિવેદન આપ્યું હતું કે તેમને રામ કપૂરની સાથે કામ કરીને ઘણો આનંદ આવ્યો અને તેઓ રામની સાથે ફરીથી કામ જરૂર કરવા માગે છે. પછી શું હતું, જેવી સની પાસે ઓફર આવી તેણે હા કહી દીધી.

sunny leone
અત્રે નોંધનીય છે કે 'કુછ કુછ લોચા હે' બાદ બંને હવે વધુ એક ફિલ્માં સાથે જોવા મળશે. રામ કપૂરનું કહેવું છે કે, સનીની સાથે કામ કરવું ખૂબ જ મજેદાર હતું. અમે સાથે કામ કરતા ઘણો સમય આનંદમાં પસાર કર્યો છે. તેઓ સાથે કામ કરવા પ્રમાણે ખૂબ જ સરસ, અને મહેનતુ અને પ્રોફેશનલ છે.

sunny leone
તેમણે જણાવ્યું કે 'હું અને સની ટૂંક સમયમાં વધું એક ફિલ્મમાં સાથે જોવા મળીશું. પરંતુ આ કોમેડી ફિલ્મ નહીં હોય. આ ફિલ્મની શૂટિંગ 2015ના અંતમાં શરૂ થશે. જ્યારે તેના નિર્દેશન દેવાંગ ઢોલકિયા હશે, જેમણે કુછ કુછ લોચા હેનું પણ નિર્દેશન કર્યું છે.'

English summary
Sunny Leone and Ram Kapoor are ready to come in their next film after Kuch Kuch Locha hai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X