ફિલ્મમાં ઇનકાર, પણ મૅગેઝીન માટે ટૉપલેસ થયાં સન્ની
મુંબઈ, 7 નવેમ્બર : સન્ની લિયોન અને અશ્લીલતા પરસ્પર જોડાયેલા અને પૂરક શબ્દો થઈ ગયાં છે. સન્ની અશ્લીલતા કરે, ત્યારે તો ચર્ચામાં રહે જ છે, પણ તેઓ ઇનકાર કરે, તે પણ ચર્ચાનો વિષય હોય છે.
તાજેતરમાં જ સન્ની લિયોને પોતાની એક હૉરર ફિલ્મમાં ટૉપલેસ થવાનો ઇનકાર કરી દીધો હતો અને તે મુદ્દે તેઓ ચર્ચામાં આવ્યા હતાં, પરંતુ ફિલ્મમાં ટૉપલેસ થવાનો ઇનકાર કરનાર સન્ની લિયોન તાજેતરમાં જ એક મૅગેઝીન માટે ટૉપલેસ થયાં છે. સન્ની લિયોને તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને તેમાં તેઓ ટૉપલેસ થયાં છે. સન્ની લિયોને આ ફોટોશૂટ મૅક્ઝિમના નવેમ્બર 2013ની આવૃત્તિ માટે કરાવ્યું છે.
જુઓ સન્ની લિયોનનું આ હૉટ ફોટોશૂટ :

ઇમેજ બદલવાની કોશિશ
મૅનફોર્સ સ્ટ્રૉબેરી કંડોમની એડ દ્વારા ભારતના ઘરે-ઘરે પહોંચનાર સન્ની લિયોન આજકાલ પોતાની ઇમેજ બદલવાના ચક્કરમાં છે. સન્ની લિયોન આજકાલ દરેક તે કામ કરે છે કે જે બૉલીવુડ અભિનેત્રીઓ કરતી હોય છે. તેથી જ તેઓ અંગ પ્રદર્શન પણ કરે છે, તો તે મર્યાદામાં રહીને.

બોલ્ડ થવાનો ઇનકાર
આપને જાણીને આશ્ચર્ય થશે કે સન્નીએ આવનાર ફિલ્મ જૅકપૉટમાં કેટલાંક બોલ્ડ સીન્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે તેમને લાગતુ હતું કે ફિલ્મમાં તેમના સીન્સ હદ ઓળંગી રહ્યાં છે.

ટૉપલેસ થવાનો ઇનકાર
સન્નીએ પોતાની આવનાર એક ફિલ્મમાં શૂટ કરાયેલા મોટાભાગના સીન્સ કોઇક આછો દુપટ્ટો ઓઢીને જ કર્યાં. જોકે બાદમાં એડિટિંગ દરમિયાન તે દુપટ્ટો અને ટૉપ હટાવી દેવાયો છે, પણ સન્નીએ ન્યુડ થઈ શૂટ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

હૉટ ફોટોશૂટ
આ તમામ ચર્ચાઓ વચ્ચે સન્ની લિયોને તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

નવેમ્બર આવૃત્તિ
સન્ની લિયોન મૅક્ઝિમ મૅગેઝીનની નવેમ્બર આવૃત્તિમાં ચમકનાર છે. તેના માટે જ તેમણે ફોટોશૂટ કરાવ્યુ હતું.

ટૉપલેસ સન્ની
ફિલ્મોમાં અશ્લીલતા, બિકિની અને ટૉપલેસ થવાનો ઇનકાર કરનાર સન્ની લિયોને બિંદાસ્તપણે ટૉપલેસ થઈ આ ફોટોશૂટ કરાવ્યું. (વધુ તસવીરો જોવા ક્લિક કરો.)