For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hot Pics : સની લિયોનીએ સ્પ્લિટ્સવિલા 8માં બતાવ્યા આ હોટ અવતારો!

|
Google Oneindia Gujarati News

સની લિયોની હાલમાં એમટીવીના જાણીતા શો સ્પ્લિટ્સવિલા 8ને હોસ્ટ કરી રહી છે. જો કે આ પહેલા પણ આ જ શોની સાતમી સિઝનને પણ સનીએ હોસ્ટ કરી હતી. અને આ બન્ને સીઝન તેના વિવાદો કરતા સની લિયોનીની હોટ સ્ટાઇલ અને કાતિલ અંદાજ માટે વધુ પોપ્યુલર થયા હતા.

અને અનેક લોકો પણ ખાસ આ શો સની લિયોની માટે કરીને જોતા હતા. ત્યારે આ વખતે સ્પ્લિટ્સવિલા સીઝન 8માં પણ સનીએ પોતાનો કાતિલ અંદાજ અને સ્ટાઇલ બતાવવામાં બિલકુલ પણ પાછી નહતી પડી. તેણે આ સીઝન પણ ક્યારેક ક્યૂટ બેબ બની હતી તો ક્યારેક મત્યકન્યા. તો જુઓ સની લિયોનીના સ્પ્લિટવિલા સીઝન 8માં બતાવેલા કેટલાક કાતિલ અવતારને આ ફોટોસ્લાઇડરમાં...

ગ્રીન ગાઉન

ગ્રીન ગાઉન

આ સીઝનમાં ગ્રીન અને વાઇટ ગાઉનના આ અવતારમાં સની લિયોની લાગતી હતી સુપર રિફ્રેશિંગ.

મત્સ્ય અવતાર

મત્સ્ય અવતાર

તો આ પીંક અને રેડ ગાઉનમાં સની લિયોની કોઇ મસ્ત્ય કન્યા જેવી લાગતી હતી.

સની લિયોની ટોપ

સની લિયોની ટોપ

તો આ નેટ વાળા ફ્લોર્લ ટોપ અને પેનસિલ સ્કર્ટમાં સની લાગતી હતી બ્યૂટિફૂલ.

ક્યૂટ સની

ક્યૂટ સની

તો આ બોલ્ડ નેટમાં ગાઉન સની લિયોની લાગતી હતી સુપર હોટ.

પ્રિટીં પીન્ક

પ્રિટીં પીન્ક

તો બીજી તરફ આ બ્લેક નેટ વાળા સ્કર્ટમાં સની લાગતી હતી ક્યૂટ

પ્રિટીં પીન્ક

પ્રિટીં પીન્ક

તો અન્ય એક પિંક સ્કર્ટ અને વાઇટ ટોપમાં સની લાગતી હતી પ્રિટીં ક્યૂટ.

English summary
Sunny Leone, the famous super star of the Indian cinema, has been hosting the popular love reality show Splitsvilla for the second time. This is the 8th season of Splitsvilla, and Sunny has been hosting the show since season 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X