સની લિયોનીએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, વીડિયો પણ વાયરલ થયો
બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોનીને ફેન્સ ઘણો પ્રેમ કરે છે. સની ફિલ્મોથી લઈ સોશિયલ મીડિયા સધી હંમેશા પોતાના ઝલવા વિખેરતી હોય છે. સનીની આ અદાના ફેન્સ દીવાના છે. હાલમાં જ સનીનો એક યૂટ્યૂબ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બહુ સેક્સી અંદાજમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. આ વીડિયો લટેસ્ટ તો નથી પણ ફેન્સ વારંવાર આ વીડિયો જોઈ રહ્યા છે જેનાથી આ વીડિયો ફરીથી જોરદાર વાયરલ થયો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. તમે જો એકવાર સનીને આ લુકમાં જોઈ લેશો તો તમે પણ સનીના દીવાના બની જશો.

સની લિયોનીના હૉટ પિક્સ વાયરલ
સનીના આ વાયરલ વીડિયોની વાત કરીએ તો સની રેડ કલરના ટૂ પીસ બિકિનીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. શૂટ કરાવતી વખતે તે દંગ કરી દે તેવા પોઝમાં જોવા મળી રહી છે. સનીના આ વીડિોયને જોઈ ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. સાથે જ લોકો વારંવાર આ વીડિયો જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
સની લિયોની હંમેશાથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને ખદની સેક્સી ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

ચાહકો
ઈન્સ્ટાગ્રામ પર સનીના ચાહકોની યાદી લાંબી છે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર સની લિયોનીને 28 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

કરિયર
સનીના કરિયરની વાત કરીએ તો તે પહેલા પોર્નસ્ટાર હતી પરંતુ બાદમાં તેમણે બૉલીવુડમાં એન્ટ્રી કરી અને સાબિત કરી દેખાડ્યું કે તે એક સારી કલાકાર પણ છે.

ફિલ્મો કરી
લીડ એક્ટ્રેસ તરીકે પણ સનીએ કેટલીય ફિલ્મો કરી છે. આજે સનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ જમાવી ગઈ છે.

વાયરલ ફોટા...
ચાલો જોઈએ તેના કેટલાક અત્યાર સુધીના અમુક ન જોયેલા સુંદર ફોટા. જેના પરથી તમે પોતાની નજર નહિ હટાવી શકો. અહીં જુઓ આ વાયરલ ફોટા...

સૌથી વધુ વાયરલ
તમને જણાવી દઈએ કે સનીએ દૂબઈ જતા પહેલા ભારતમાં દિવાળી સેલિબ્રેટ કરી. જ્યાં તે પોતાના પરિવાર સાથે જોવા મળી. જો કે અહીં અમે તમને તેની અત્યાર સુધી સૌથી વાયરલ ફોટા બતાવી રહ્યા છે.

દરેક પ્રકારનો લુક
સની લિયોન પોતાની સ્ટાઈલ માટે ઘણી લોકપ્રિય છે. દરેક પ્રકારના લુકમાં તે ઘણી ગ્લેમરસ દેખાય છે.

હૉટનેસ સાથે ખૂબ સુંદર
આ ફોટામાં તો સનીનું શું કહેવુ. લાગી રહી છે ને એકદમ હૉટય હૉટનેસ સાથે સની ખૂબ જ સુંદર પણ છે.

પતિએ સંભાળી
તમને જણાવી દઈએ કે સની લિયોનનુ બધુ કામ તેના પતિ સંભાળે છે. તે જ તેના બધા પ્રોજેક્ટ જુએ છે.

ઈમેજ વિશે
સનીની ઈમેજને જોતા કપિલ શર્માએ સની લિયોનને પોતાના શો પર બોલાવવાની ના પાડી દીધી હતી. આના માટે પણ ઘણો વિવાદ થયો હતો.

મહિલાઓને ખોટી રીતે રજૂ
જિસ્મ 2માં પોસ્ટર માટે વિવાદ. આમાં સની લિયોનના પૂતળાને બાળવામાં આવ્યા હતા. મહિલાઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ સની પર લગાવવામાં આવ્યો હતો.

સવાલ ઉઠ્યા
રાખી સાવંતે પણ સની લિયોન પર ભારતમાં પ્રતિબંધ કરવાની માંગ કરી હતી અને કૉન્ડોમની જાહેરાત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
વીડિયો
અહીં જુઓ સની લિયોનીએ કરાવેલ હૉટ ફોટોશૂટનો વીડિયો