• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સની લિયોનીના સેક્સી Videoને જોઈ ફેન્સના હોશ ઉડી ગયા

By Staff
|

હંમેશા સની લિયોન પોતાના હૉટ અને બોલ્ડ વીડિયો તથા ફોટોને લઈ ચર્ચામાં રહે છે. એકવાર ફરી સની લિયોનીનો બોલ્ડ અને હૉટ વીડિયો ઈન્સ્ટાગ્રામથી લઈ યૂટ્યૂબ સુધી છવાયેલો છે. આ વીડિયોમાં તે ભારે હૉટ લુકને લઈ છવાયેલી છે. તેનો ડિફરેંટ બોલ્ડ લુક સૌકોઈને દીવાના બનાવી રહ્યો છે. હંમેશા તે પોતાના હૉટી લુકને લઈ ચર્ચામાં રહે છે.

સની લિયોનીનો હૉટ વીડિયો

સની લિયોનીના સેક્સી વીડિયોની વાત કરીએ તો તે બ્લેક ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. બ્લેક ડ્રેસમાં તેનો હૉટ લુક સૌકોઈને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. આ ડ્રેસની સાથે તેણે વાળ ખોલેલા છે અને હાઈ હીલ્સ કેરી કર્યા છે. આ ડ્રેસમાં તેના સેક્સી લેગ્સ અને ક્લીવેજ સાફ દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે આ વીડિયો લેટેસ્ટ નથી પરંતુ તેનો બોલ્ડ હૉટ અંદાજ આજે પણ આ વીડિયો જોઈને મજબૂર કરી રહ્યો છે.

એકલા હોવ ત્યારે જ જોજો

સોશિયલ મીડિયા પર સની લિયોની હંમેશા પોતાના સેક્સી અને હૉટ વીડિયોથી ફેન્સને મદહોશ કરતી રહી છે. સની લિયોની અવાર નવાર પોતાની ડિફરેંટ અને સુંદર ફોટોને ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર કરોડો ફેન્સ તેમને ફોલો કરે છે. અહીં આગળ જાણો સનીના અંગત જીવન વિશેની માહિતી

મૂળ પંજાબની છે સની

મૂળ પંજાબની છે સની

સની લિયોની મૂળ પંજાબની છે અને વિદેશમાં જઈ તેણીએ પોર્ન ઈન્ડસ્ટ્રી જોઈન કરી હતી, ત્યારથી દેશ વિદેશમાં લોકો તેને ઓળખતા તો થયા પરંતુ ભારતમાં સની લિયોનીની ભારે છી છી થઈ હતી.

બૉલીવુડમાં એન્ટ્રી સમયે

બૉલીવુડમાં એન્ટ્રી સમયે

બૉલીવુડમાં એન્ટ્રી સમયે પણ સની લિયોનીનો ભારે વિરોધ થયો હતો અને રાખી સાવંતે તેને દેશથી ઢસેડીને બહાર કાઢવાનું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.

18+ સીન્સ

18+ સીન્સ

બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ પણ સની લિયોનીને એક પોર્ન સ્ટારના રૂપમાં જ જોવામાં આવી રહી છે. કદાચ આ કારણે જ સનીને કોઈપણ ફિલ્મોમાં મળતા રોલ 18+ જ હોય છે. જેનાથી ખુદ સની પણ દુખી હોવાનું જણાવ્યું હતું.

સની લિયોન

સની લિયોન

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી

પાણી-પૂરી

સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

બેવડી નાગરિકતા

બેવડી નાગરિકતા

સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-5

બિગ બોસ સિઝન-5

વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સનીની લાઇફ બદલાઇ ગઇ

સનીની લાઇફ બદલાઇ ગઇ

સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

રાગિની એમએમએસ-2

રાગિની એમએમએસ-2

ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ટેલિવિઝન

ટેલિવિઝન

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

આઇટમ નંબર

આઇટમ નંબર

સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

બોલીવુડમાં યાત્રા

બોલીવુડમાં યાત્રા

સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

ખુલાસો

ખુલાસો

સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

બેકરી શોપમાં કામ

બેકરી શોપમાં કામ

યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

શાર્લિન ચોપરાએ શેર કર્યો અત્યાર સુધીનો સૌથી હૉટ વીડિયો, એકલા જ જોજો

English summary
sunny leone set fire on internet by sharing hot video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X