
હાઈ હીલ્સ પહેરી સની લિયોનીએ પોતું લગાવ્યું, ગ્લેમરસ લુક પર ફેન્સ બોલ્યા- સેલેબ્સના નખરા પણ ગજબ
એક્ટ્રેસ અને મોડલ સની લિયોનીએ લેટેસ્ટ ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોની જબરદસ્ત હૉટ લુકમાં જોવા મળી રહી છે. તે પોતાના ગ્લેમરસ લુક સાથે બદાને એટ્રેક્ટ કરી રહી છે. હાઈ હિલ્સ પહેરી પોતું લગાવીને સની લિયોનીએ સૌકોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું છે. વીડિયોમાં તે પોતું લગાવવા મજબૂર કમે બની તે અંગે પણ જણાવ્યું.
કેપ્શનમાં સની લિયોનીએ લખ્યું, જ્યારે મારી પાસે જબરદસ્તી પોતું લગાવવામાં આવે. તે વીડિયોમાં હાઈ હીલ્સ અને વન પીસ પહેરી તમામ એસેસરીઝ પહેરીને પોતું લગાવતી જોવા મળી રહી છે. દર્શકોએ પણ મજેદાર કોમેન્ટો કરી છે. આ ફની વીડિયોને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે.

વીડિયો વાયરલ
જણાવી દઈએ કે અગાઉ પણ સની લિયોનીએ એક પ્રેંક શેર કર્યો હતો. જેમાં તેમણે પતિ સામે પોતાની આંગળી કપાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું. જો કે આ માત્ર મજાક હતી, કપાયેલી આંગળી જોઈ ડેનિયલના હોશ ઉડી ગયા હતા. સનીએ તે કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી દીધો હતો.

સની લિયોનીનો ટિક ટૉક વીડિયો
સની લિયોનીનો આ ટિક ટૉક વીડિયો છે જેમાં તે ફેન્સને એન્ટરટેઈન કરતી જોવા મળી રહી છે. બ્લેક હૉટ ડ્રેસમાં તે પોતું લગાવી રહી ચે અને તેમમાં તે બહુ ક્યૂટ લાગી રહી છે.

ફેન્સ શું બોલ્યા
કોઈએ આ વીડિયોને ફની ગણાવ્યો તો કોઈએ કહ્યું કે ગુડ જૉબ. જ્યારે એક વર્ષા ત્રિવેદી નામની યૂઝરે લખ્યું, અમે તો જૂના કપડા પહેરીને પોતું લગાવીએ છીએ અને આ સેલેબ્સ પોતું લગાવવા માટે પણ તૈયાર થાય છે.

પ્રેંક
સની લિયોનીએ હાલમમાં જ પોતાના પતિ સાથે એક પ્રેંક કર્યો હતો. તેણે રસોડામાં રસોઈ બનાવતી વખતે આંગળી કપાઈ ગઈ હોવાનું નાટક કર્યું, જેને જોઈ પતિ ડેનિયલ પરેશાન થી ગયા પરંતુ સની લિયોન મસ્તીના મૂડમાં હતી.
|
બાળકો સાથે સમય વિતાવી રહી છે
સની પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે. તે ક્યારેક તમામ બાળકો સાથે પેન્ટિંગ કરતી જોવા મળી રહી છે તો ક્યારેક તેમની સાથે મસ્તી કરતી જોવા મળે છે.