• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેપ્પી બર્થડે સની લિયોન, જુઓ સુંદર અને ગ્લેમરસ સનીના Rare Pics

|
Google Oneindia Gujarati News

બૉલિવુડની સુંદર અભિનેત્રી સની લિયોન આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાંથી બૉલિવુડનો હિસ્સો બનેલી સની લિયોનની ગ્લેમરસ અને હૉટ અંદાજથી તો બધા વાકેફ છે પરંતુ આજે અમે અહીં તમારા માટે લઈને આવ્યા છે સની લિયોનના અમુક રેર ફોટા, જે તમે ક્યારેય નહિ જોયા હોય. આ ફોટા જોઈને તેને ઓળખવી પણ મુશ્કેલ થઈ જશે. સનીના આ ફોટા અમુક બાળપણના છે તો અમુક મૉડલિંગના દિવસોના છે. સનીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે ભલે તેણે પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનુ વિચાર્યુ હતુ પરંતુ તે ઘણી શર્મીલી હતી.

સની બાળપણથી જ બૉલિવુડ ફિલ્મો જોતી

સની બાળપણથી જ બૉલિવુડ ફિલ્મો જોતી

બાળપણથી જ તે બૉલિવુડ ફિલ્મો જોતી હતી અને તેને આમિર ખાન અને માધુરી દીક્ષિત ખૂબ જ ગમતા હતા. જો કે સનીએ એ વખતે વિચાર્યુ નહોતુ કે તે બૉલિવુડ ફિલ્મોનો હિસ્સો બનશે. સની નર્સ બનવા ઈચ્છતી હતી. સની લિયોને માત્ર બૉલિવુડમાં જ નહિ પરંતુ ટૉલિવુડમાં પણ અમુક ફિલ્મોમાં કામ કર્યુ છે. સની અંગત જિંદગીમાં ઘણી સામાજિક કાર્યો કરતી સંસ્થા સાથે પણ જોડાયેલી છે જે કેન્સર પીડિતો માટે ફંડ ભેગુ કરવાનુ કામ કરે છે. સનીને જાનવરો પ્રત્યે ખાસ લગાવ છે અને 'પેટા' સાથે પણ જોડાયેલી છે.

રિયલ નામ

રિયલ નામ

13 મે, 1981ના રોજ જન્મેલી સની લિયોનનુ રિયલ નામ કેરેન મલ્હોત્રા છે. તેના પિતા તિબટમાં જન્મ્યા અને દિલ્લીમાં મોટા થયા હતા અને તેની મા હિમાચલ પ્રદેશના એક નાના ગામથી હતી.

વિદેશમાં કર્યો અભ્યાસ

વિદેશમાં કર્યો અભ્યાસ

બાળપણમાં સની છોકરાઓ સાથે હૉકી રમતી હતી, સનીને આઈસ સ્કેટિંગ કરવાનુ ખૂબ ગમતુ હતુ. જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેમનો પરિવાર મિશિગન જતો રહ્યો અને તેના એક વર્ષ બાદ લેક ફૉરેસ્ટ, કેલિફોર્નિયા ગયો.

નર્સ બનવા ઈચ્છતી હતી સની

નર્સ બનવા ઈચ્છતી હતી સની

સની નર્સ બનવા ઈચ્છતી હતી પરંતુ એક ફોટોગ્રાફરે તેને મૉડલિંગ કરવાની સલાહ આપી. પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે જર્મન બેકરી, જિફ્ફી લુબમાં કામ કરતી હતી.

પેેરેન્ટ્સથી છૂપાવી હતી વાત

પેેરેન્ટ્સથી છૂપાવી હતી વાત

સનીએ જણાવ્યુ કે જ્યારે મે પેન્ટહાઉસના મેગેઝીન માટે પહેલી વાર પોઝ આપ્યુ ત્યારે આ વાત વિશે પેરેન્ટ્સ જાણતા નહોતા કારણકે હું ઘરની આસપાસની બધી દુકાનોથી ખરીદી લેતી હતી.

સૌથી અમીર પૉર્ન સ્ટાર

સૌથી અમીર પૉર્ન સ્ટાર

પૉર્નની દુનિયામાં સની લિયોને લગભગ 41 ફિલ્મોમાં કામ કર્યુ છે અને લગભગ 45 ફિલ્મોમાં નિર્દેશન પણ કર્યુ છે. આનાથી તેણે ઘણી મોટી રકમ કમાઈ હતી અને પોતાના સમયની સૌથી અમીર પૉર્ન સ્ટાર બની ગઈ હતી.

બિગ બૉસમાં શામેલ થઈ

બિગ બૉસમાં શામેલ થઈ

વર્ષ 2011માં સની લિયોને લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસની સિઝન-5માં ભાગ લીધો હતો જેનાથી તેને ઘણા લોકોને પ્રેમ મળ્યો. ત્યારબાદ સની બૉલિવુડ સાથે જોડાઈ.

મહેશ ભટ્ટે સંભળાવી હતી કહાની

મહેશ ભટ્ટે સંભળાવી હતી કહાની

સની લિયોનને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બિગ બૉસ શોની અંદર જઈને પોતાની ફિલ્મની કહાની સંભળાવી હતી જે સનીને ખૂબ ગમી હતી. ફિલ્મ જિસ્મ-2થી સની લિયોને બૉલિવુડમાં એન્ટ્રી લીધી. ફિલ્મ હિટ તો ન થઈ પરંતુ સનીનો જાદૂ ચાલી ગયો અને તેને બેક ટુ બેક બોલ્ડ ફિલ્મો મળવા લાગી.

આ પણ વાંચોઃ 39ની થઈ સની લિયોની, જુઓ બોલ્ડ તસવીરો, સાડીમાં ઓળખી નહિ શકોઆ પણ વાંચોઃ 39ની થઈ સની લિયોની, જુઓ બોલ્ડ તસવીરો, સાડીમાં ઓળખી નહિ શકો

English summary
Sunny Leone truns an year older, see her rare, unseen photos from the childhood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X