ભારત- સલમાન ખાનની ફિલ્મ સાઉથના આ સુપર સ્ટારની એન્ટ્રી, આવી રીતે કરશે ધમાકો
સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારત આ સમયે ભારે ચર્ચામાં ચાલી રહી છે અને એક પછી એક ફિલ્મના પોસ્ટર્સ ધમાકા કરી રહ્યા છે. હવે એક એવા અહેવાલ આવ્યા છે જે સાઉથના ફેન્સને ભારે ખુશ કરી દેશે. ચર્ચા છે કે ફિલ્મ ભારત કેટલીય ભાષાઓમાં ડબ થવાની છે તેની તેલુગૂ ડબિંગ સુપરસ્ટાર રામચરન કરશે. રામચરન સાઉથ સિનેમાના બહુ મોટા સ્ટાર છે અને તેમના નામથી ફિલ્મ દમદાર બિઝનેસ કરી જાય છે.

નવો ખુલાસો
આ વાત સામે આવ્યા બાદ એક વાત તો નક્કી થઈ ગઈ છે કે ફિલ્મની કમાણી પર બહુ અસર નહિ પડે. જો કે આ વાતને લઈ કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી.

સાઉથના સ્ટારની એન્ટ્રી
સલમાન ખાન અને કેટરીના કૈફના હાલમાં જ રિલીઝ પોસ્ટર્સે ધમાકો કર્યો છે અને ભારે પૉજિટિવ રિસપોન્સ લોકો દ્રારા મળી રહ્યો છે. આ ફિલ્મમાં લમાન ખાનની સફરને બહુ લાંબી દેખાડવમાં આવી છે. ફિલ્મમાં આ બંને સિવાય જૈકી શ્રોફ અને દિશા પટની પણ જોવા મળશે. ફિલ્મને અલી અબ્બાસ ઝફર નિર્દેશિત કરી રહ્યા છે અને આ પિલ્મ ઈદના તહેવાર પર રિલીઝ થશે.

દમદાર લુક
સલમાન ખાને સૌથી પહેલા પોતાના ઘઢપણ વાળો લુક શેર કર્યો હતો અને તે શાનદાર લાગી રહ્યો હતો.

ભારતની જવાની
ભારતની જવાની વાળા પોસ્ટરે તેમના ફેન્સની સાથોસાથ હૉલીવુડમાં પણ હંગામો મચાવી દીધો હતો.

ભારતને સલામ
ભારતને સલામ લુકમાં સલમાન ખાન એક નેવી ઑફિસરના લુકમાં જોવા મળ્યા હતા.

ભારતનું જુનૂન
મેડમ સર કેટરીના કૈફ સાથે સલમાન ખાનનું ભારતનું જૂનુન લુક તમને કેવો લાગ્યો.
ચૂંટણી પંચની ટીમએ જોઈ મોદીની બાયોપિક, રિલીઝ પરથી રોક હટી શકે છે

ભારતનું વચન
ભારતનું વચન આજે રિલઝ કરવામાં આવ્યું છે જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ બહુ ગંભીર લાગી રહ્યા છે.

અલી અબ્બાસ ઝફરની ફિલ્મ
આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર નિર્દેશિત કરી રહ્યા છે. ફિલ્મ તો સુપરહિટ થવાની જ છે.