• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Photos : ચશ્મે બદ્દૂર ફૅમ તાપસી પન્નૂના 10 Hottest અવતાર

|

મુંબઈ, 28 ડિસેમ્બર : નવી દિલ્હી બેઝ્ડ મૉડેલ તાપસી પન્નૂ 2010માં કે રાઘવેન્દ્ર રાવની રોમાંટિક મ્યુઝિકલ ફિલ્મ ઝુમ્માંડી નાદમ સાથે અભિનેત્રી બન્યાં. સૉફ્ટવૅર પ્રોફેશનલમાંથી મૉડેલ બનનાર તાપસી પન્નૂ પછી તો તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડ ક્ષેત્રે ટૉપ સાઉટ અભિનેત્રી બની ગયાં.

સંક્ષિપ્તમાં કહીએ તો પાંચ વર્ષના ફિલ્મી કૅરિયરમાં તાપસી પન્નૂએ એક હિન્દી, ત્રણ તામિળ અને નવ તેલુગુ ફિલ્મો કરી નાંખી અને તેઓ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે પોતાનું નામ પણ રોશન કરવામાં સફળ રહ્યાં. ચશ્મે બદ્દૂર જેવી ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર તાપસી પન્નૂની બૉલીવુડમાં બીજી ફિલ્મ આવી રહી છે બૅબી કે જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.

ચાલો હાલ તો આપને બતાવીએ તાપસી પન્નૂના 10 હૉટેસ્ટ અવતાર :

હૉટેસ્ટ અવતાર

હૉટેસ્ટ અવતાર

પોતાના કર્લી વાળ સાથે તાપસી પન્નૂ હિટ તેલુગુ ફિલ્મ વીરામાં દેખાયા હતાં. આ ફિલ્મ 2011માં આવી હતી.

વિલેજ બેલે

વિલેજ બેલે

તાપસી પન્નૂ મોગુડુ ફિલ્મમાં બ્લૅક સારી તથા બૅકલેસ બ્લાઉઝ પહેરી વિલેજ બેલે તરીકે.

ક્વિર્કી આઉટફિટ

ક્વિર્કી આઉટફિટ

રવિ તેજાની ફિલ્મ ડરુવુમાં તાપસી પન્નૂ એક ગીતમાં ક્વિર્કી આઉટફિટીમાં.

ઑરેંજ આઉટફિટ

ઑરેંજ આઉટફિટ

મોગુડુ ફિલ્મના એક દૃશ્યમાં તાપસી પન્નૂ ઑરેંજ આઉટફિટમાં પોતાની યૂથફુલ બૉડીનું પ્રદર્શન કરતા જણાય છે.

યલો સાડી

યલો સાડી

વીરા ફિલ્મના એક દૃશ્યમાં યલો સાડીમાં હૉટ લાગતા તાપસી.

કબ સાથે

કબ સાથે

મોગુડુ ફિલ્મના સેટ પર તાપસી પન્નૂનો વધુ એક હૉટ અવતાર.

પિંક સાડી

પિંક સાડી

મોગુડુ ફિલ્મના એક દૃશ્યમાં પિંક સાડી તથા બૅકલેસ બ્લાઉઝમાં કહેર વરસાવતાં તાપસી.

ગ્રીન સાડી

ગ્રીન સાડી

ગોપીચંદની તેલુગુ ફિલ્મમાં તાપસી પન્નૂ ગ્રીન સાડીમાં વધુ સુંદર દેખાય છે.

ટ્રેડિશનલ ગેટ-અપ

ટ્રેડિશનલ ગેટ-અપ

મોગુડુ ફિલ્મના એક દૃશ્યમાં તાપસીએ ટ્રેડિશનલ અવતાર પણ ધર્યો હતો.

બિકિનીમાં તાપસી

બિકિનીમાં તાપસી

તાપસી પન્નૂએ ગોપીચંદની ફિલ્મોમાં બિકિની દૃશ્યો પણ આપ્યા છે.

English summary
Actress Taapasee Pannu sizzled as a village belle in a black sari and a backless blouse in Mogudu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X