• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેલેબ્રિટી ક્રીકેટ લીગની બ્રાંડ એમ્બેસેડર બની તાપસી પન્નૂ

By desk
|

બોલીવૂડની ખૂબસૂરત અભિનેત્રી તાપસી પન્નૂ ને સેલેબ્રિટી ક્રીકેટ લીગની બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવી છે. ફિલ્મ ચસ્મે બદૂરથી લોકોના દિલો પર રાજ કરનારી તાપસીને ખેલમાં ખુબ જ રસ ધરાવે છે.

જુઓ: તાપસી પન્નૂનું હૉટેસ્ટ ફોટોશૂટ

તાપસી પન્નૂએ પોતાના ફિલ્મી કૅરિયરમાં હિન્દી, તામિળ અને તેલુગુ ફિલ્મો કરી. તાપસી પન્નૂએ પોતાની દરેક ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી છે. તેમનું સૌંદર્ય પણ સૌને પસંદ પડે તેવું છે. તાપસી પન્નૂ ક્રીકેટ વિશે ખુબ જ સારું નોલેજ ધરાવે છે કદાચ એટલે જ તેને સેલેબ્રિટી ક્રીકેટ લીગની બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવી હોઈ શકે. તાપસી પન્નૂએ આ વાત ની ઘણી જ ખુશી બતાવી છે.

તો જુઓ તાપસી પન્નૂની કેટલીક તસ્વીરો:

ફિલ્મ ચસ્મે બદૂર

ફિલ્મ ચસ્મે બદૂર

તાપસી પન્નૂએ ફિલ્મ ચસ્મે બદૂરથી બોલીવૂડમાં આવી હતી

ખેલ માં રસ

ખેલ માં રસ

તાપસીને ખેલમાં ખુબ જ રસ ધરાવે છે.

ક્રીકેટનો શોખ

ક્રીકેટનો શોખ

તાપસી પન્નૂ ક્રીકેટ વિશે ખુબ જ સારું નોલેજ ધરાવે છે

સેલેબ્રિટી ક્રીકેટ લીગ

સેલેબ્રિટી ક્રીકેટ લીગ

તાપસી પન્નૂને સેલેબ્રિટી ક્રીકેટ લીગની બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવી છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

દરેક સીન ભલે તે કૉમેડી હોય, ડ્રામા હોય કે રોમાંસ, તાપસીના ચહેરાના ભાવ બહેતરીન છે

English summary
Cricket lover and Actress Taapsee Pannu has been signed as the brand ambassador of "Celebrity Cricket League 6" (CCL).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X