• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તનુશ્રીનો નવો આરોપ, 'મને ઈસાઈ બનાવવા રાખી દબાણ કરતી'

|

નવી દિલ્હીઃ રાખી સાવંત અને તનુશ્રી દત્તા વચ્ચે વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાખી સાવંતે તનુશ્રી દત્તાને લેસ્બિયન અને ડ્રગ એડિક્ટ કહ્યા બાદ એક્ટ્રેસે આકરો જવાબ આફ્યો છે. તનુશ્રીએ બંને વાતો નકાતા રાખી પર હુમલો કર્યો. અને વધુ એકવાર તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર નિશાન સાધ્યું. રાખીને અભણ અને ડાઉનમાર્કેટ ગણાવતા તનુશ્રીએ જણાવ્યું કે તે એને ઈસાઈ બનાવવા માગતી હતી અને તે આવું ન કરી શકી, તેથી તે ખોટી વાતો ફેલાવી રહી છે.

તનુશ્રીએ રાખી સાવંતને અભણ અને ડાઉનમાર્કેટ ગણાવી

તનુશ્રીએ રાખી સાવંતને અભણ અને ડાઉનમાર્કેટ ગણાવી

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ તનુશ્રીએ કહ્યું કે રાખી સાથે માત્ર એકવાર જ મુલાકાત થઈ છે. તનુશ્રીએ કહ્યું કે, મારા માતા-પિતાએ હંમેશા મને સમજી વિચારીને જ દોસ્ત બનાવવાની સલાહ આપી છે. હું એવા લોકોથી પૂરી રીતે બચવાની કોશિશ કરું છું જે મારા માટે ઠીક નથી હોતા. તો જ્યારે રાખી સાવંત જેવા અભણ, ગંદા, ક્લાસલેસ, ચરિત્રહીન, ડાઉનમાર્કેટ લોકો માા દોસ્ત હોવાની વાત કરે છે તો મને ખરાબ લાગે છે.

રાખી તનુશ્રીને ઈસાઈ બનાવવા માગતી હતી

રાખી તનુશ્રીને ઈસાઈ બનાવવા માગતી હતી

તનુશ્રીએ જણાવ્યું કે 2009માં માત્ર એક વાર જ તે રાખીને મળી હતી. તનુશ્રીને રાખી એક ઈન્ટરનેશનલ એરપોર્ટના લાઉંજમાં મળી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે તેણે રાખીથી બચવાની કેટલીય વાર કોશિશ કરી પણ તે એમની પાસે ચાલી ગઈ. તનુશ્રીએ કહ્યું કે રાખી એમને ઈસાઈ બનાવવા માગતી હતી. તેણે મને કહ્યું કે જો મેં જીજસમાં ભરોસો ન કર્યો તો હું નરકમાં જઈશે. જ્યારે મેં તેને સ્વર્ગ અને નરકની જગ્યા વિશે પૂછ્યું તો તે બેવકૂફ પાસે કોઈ જવાબ નહોતો.

રાખીના દરેક આરોપોનો તનુશ્રીએ જવાબ આપ્યો

રાખીના દરેક આરોપોનો તનુશ્રીએ જવાબ આપ્યો

તનુશ્રીએ આગળ જણાવ્યું, રાખી હિંદૂ ધર્મ અને મૂર્તિ પૂજાને રાક્ષસની પૂજા ગણાવી રહી હતી. મેં કંટાળીને તેને દૂર હટવા માટે કહી દીધું.એક્ટ્રેસે રાખી સાવંતના એ આરોપનો પણ જવાબ આપ્યો જેમાં રાખીએ કહ્યું હતું કે તનુશ્રી અંદરથી છોકરો છે તેથી તેણે અંદરથી પોતાના વાળ કપાવ્યા હતા. તનુશ્રીએ કહ્યું, હિંદૂ અને બૌદ્ધ બંને ધર્મમાં દીક્ષા લીધા બાદ ભગવાનને આત્મસમ્પણ તરીકે વાળ અર્પણ કરવામાં આવે છે. કહ્યું કે હિંદૂ ધર્મને સમલૈંગિકતા કહેવા પર તને શરમ આવવી જોઈએ રાખી. કહ્યું કે રાખી સાવંત જેવા લોકોને કારણે જ દેશમાં લઘુમતી વાળા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

રાખી સાવંતે તનુશ્રી પર લગાવ્યા કેટલાય આરોપો

રાખી સાવંતે તનુશ્રી પર લગાવ્યા કેટલાય આરોપો

તનુશ્રીએ રાખીને પૈસા અને સેક્સની ભૂખી બેવકૂફ મહિલા ગણાવી. 'શું તે તમારા દિમાગ પર પણ પ્લાસ્ટિક સર્જી કરાવી લીધી છે?' જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા રાખી સાવંતે પ્રેસ કોન્ફરન્સ કરીને તનુશ્રી દત્તા પર આરોપ લગાવ્યો હતો. રાખીએ કહ્યું હતું કે આજે હું દુનિયાને એ હકીકત જણાવવા જઈ રહી છું જે 12 વર્ષ સુધી મેં માા દિલમાં છૂપાવીને રાખ્યું છે, તનુશ્રીએ મારો રેપ કર્યો છે તે પણ એક નહિ અનેક વાર, મારી સાથે અત્યાચાર થયો છે.

તનુ-નાના વિવાદ

તનુ-નાના વિવાદ

રાખીએ કહ્યું હતું કે 'તનુશ્રી લેસ્બિયન છે અને તે મને પસંદ કરતી હતી. તે મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી, જ્યાં તે નશીલા પદાર્થ લેતી હતી, તનુશ્રી મને પણ નશીલા પદાર્થ પીવડાવતી હતી જે બાદ હું હોશ ગુમાવી દેતી અને તે પરિસ્થિતિનો તનુ લાભ ઉઠાવતી હતી.' તનુશ્રીએ નાના પાટેકર પર 10 વર્ષ પહેલા ફિલ્મ સેટ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રી ફિલ્મ હૉ્ન ઓકેટ પ્લીઝમાં એક આઈટમ નંબર કરી રહી હતી. નાનાની હરકતોને કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી, જે બાદ તનુશ્રીએ એને રિપ્લેસ કરી દીધી હતી.

મોડી રાત્રે શમા સિકંદરના ફોટા વાયરલ, બધું જ દેખાવવા લાગ્યુંમોડી રાત્રે શમા સિકંદરના ફોટા વાયરલ, બધું જ દેખાવવા લાગ્યું

English summary
Tanushree Dutta Gives Reply To Rakhi Sawant's Allegations, Said She Tried To Convert Her To Christianity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X