• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તારા સુતારિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાથી ઈન્ટરનેટ પર લગાવી આગ, બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ Pics

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી તારા સુતારિયાએ અત્યાર સુધી માત્ર બે ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળે છે. તેણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી શરૂઆત કરી હતી અને બાદમાં સિદ્ધાર્થ મલ્હોત્રી સાથે ફિલ્મ મરજાંવાનો હિસ્સો પણ બની હતી. હાલમાં તારા પોતાના અમુક દિલકશ અને બોલ્ડ ફોટા માટે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર આ ફોટા શેર કર્યા છે અનેતે ઘણા હૉટ લાગી રહી છે.

તારા સુતારિયા માટે જાણીતુ છે કે તે સોશિયલ મીડિયા પર ઘણા ઓછા બોલ્ડ ફોટા શેર કરે છે. આ ફોટામાં બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં તારા સુતારિયા કહેર વર્તાવી રહી છે. તેણે આ ફોટા સાથે લખ્યુ છે કે...ફીવર. તે પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ લાઈફ માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. તે પોતાની લવ લાઈફ માટે પણ ઘણી વાર છવાયેલી રહે છે.

ઘણી વાર ચર્ચામાં આવી ચૂકી છે

ઘણી વાર ચર્ચામાં આવી ચૂકી છે

ઘણી વાર તારા પોતાની રિલેશનશિપ માટે ચર્ચામાં આવી ચૂકી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે તારા સુતારિયાની જોડિયા બહેન પણ છે જેનુ નામ પિયા છે. તે પણ 19 નવેમ્બર 1995એ જન્મી હતી. તારા સુતારિયાએ ડિઝની ચેનલ પર વીજે તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વર્કફ્રંટ

વર્કફ્રંટ

તેણે ઈન્ડિયમાં જ નહિ પરંતુ બહારના દેશોમાં પણ આ ક્ષેત્રમાં ઘણુ કામ કર્યુ છે. વર્કફ્રંટની વાત કરીએ તો તારા સુતારિયા હાલમાં પોતાની આવનારી ફિલ્મો માટે ઘણી ચર્ચામાં છે.

એક વિલન 2

એક વિલન 2

સતત સમાચારો છે કે તે તડપ અને એક વિલન 2નો હિસ્સો બનશે જેના માટે તે તૈયારીઓ કરી રહી છે અને સતત મહેનત કરી રહી છે.

ગુડ લુક્સ

ગુડ લુક્સ

તારા સુતારિયા તેના ગુડ લુક્સ અને શાનદાર અભિનય માટે ઘણી ફેમસ છે. ફિલ્મોમાં તેણે સાબિત કરી દીધુ છે. તેની ફેન ફોલોઈંગે લોકો માટે ચોંકાવનારી છે.

શું પ્રેગ્નેન્સી વિશે ખબર પડતા દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે કર્યા લગ્ન, જાણો શું કહ્યુ અભિનેત્રીએશું પ્રેગ્નેન્સી વિશે ખબર પડતા દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે કર્યા લગ્ન, જાણો શું કહ્યુ અભિનેત્રીએ

English summary
Tara Sutaria hot looks in Black and White pictures viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X