
ધ ફેમિલી મેનની ઝોયાનુ ઈન્સ્ટાગ્રામ બિકિની ફોટોથી ભરેલુ, એકલામાં જુઓ 5 સૌથી સેક્સી ફોટોશૂટ
મુંબઈઃ ફેમિલી મેનની ઝોયા એટલે કે શ્રેયા ધનવન્તરી ફરી એકવાર ઈન્ટરનેટ પર તેના લેટેસ્ટ બિકીની ફોટોના કારણે ચર્ચામાં છે. શ્રેયા વાસ્તવિક જીવનમાં ઘણી ગ્લેમરસ અને હૉટ છે. આનુ અનુમાન તમને તેના ઇન્સ્ટાગ્રામ પરથી મળી જાય છે જ્યાં શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર તેની એક નહિ પરંતુ ઘણી બધી તસવીરો અપલોડ કરી છે.

ઈન્સ્ટાગ્રામ બિકિની ફોટાથી ભરપૂર
આ તસવીરોમાં શ્રેયા બિકીની પહેરીને મસ્તીથી ભરપૂર અંદાજમાં દેખાઈ રહી છે. આ સાથે શ્રેયા પોતાનુ ફિગર પણ બતાવતી જોવા મળી રહી છે. શ્રેયાના ઇન્સ્ટાગ્રામ પરની કોઈપણ તસવીર પર એક નજર નાખો. દરેક જગ્યાએ માત્ર ઝોયા જ બિકીનીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.

લેટેસ્ટ બિકિની ફોટો
તેના આ લેટેસ્ટ ફોટોમાં શ્રેયા પાણીની કિનારે ઉભી જોવા મળે છે. ભીના વાળ સાથે તેનુ સેક્સી સ્મિત ઉભરી આવે છે. ફોટો માટે તે વિવિધ પોઝ આપે છે. શ્રેયાના ઈન્સ્ટાગ્રામ પર જોઈને એક યુઝરે લખ્યુ છે કે આ આખુ અઠવાડિયુ માત્ર બિકીની વીક રહ્યુ છે.

ધ ફેમિલી મેનની ઝોયા
બીજા ઘણા ફેન્સે શ્રેયા માટે સુંદર અને સેક્સી જેવી કમેન્ટ કરી છે. આવી ઘણી તસવીરો છે જેમાં ક્યારેક બ્રેલેટ તો ક્યારેક બિકીનીમાં શ્રેયા પોતાનો હૉટ અંદાજ બતાવી રહી છે.

ટોન બૉડી સાથે ઝોયા
તેના ટોન બૉડી સાથે શ્રેયાની આ કિલર સ્ટાઈલ તેના ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ફેમિલી મેન શ્રેયાની કારકિર્દીને નવી ઊંચાઈ આપી છે.

ઝોયાનો હૉટ ફોટો
શ્રેયાની બિકીની તસવીરો જોયા બાદ ઘણા ફેન્સે પૂછ્યુ પણ છે કે એકાઉન્ટ હેક તો નથી થયુને.એક યુઝરે લખ્યુ છે કે શ્રીકાંત તમારુ લોકેશન પૂછી રહ્યો છે.