For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BIGG BOSS 12: ભજન સમ્રાટ અનુપ જલોટા ઘરમાંથી આઉટ, ચોંકાવનારો રિપોર્ટ!

બિગ બોસ 12 થી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે ગઝલ સમ્રાટ ટૂંક સમયમાં શો માંથી બહાર આવી જશે.

|
Google Oneindia Gujarati News

બિગ બોસ 12 થી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે બિગ બોસમાં સૌથી વધુ ચર્ચા અનુપ જલોટા અને તેમની ગર્લફ્રેન્ડ જસલીન મથારુની રહી છે. હજુ તો બંનેના રોમાન્સની શરૂઆત થઈ છે. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ગઝલ સમ્રાટ ટૂંક સમયમાં શો માંથી બહાર આવી જશે.

કેલિફોર્નિયામાં એક લાઈવ કોન્સર્ટ શો

કેલિફોર્નિયામાં એક લાઈવ કોન્સર્ટ શો

એક રિપોર્ટ સામે આવ્યો છે જે અનુસાર 27 ઓક્ટોબરે અમેરિકાના કેલિફોર્નિયામાં એક લાઈવ કોન્સર્ટ શો યોજાવાનો છે. આ શો માં અનુપ જલોટાનું શામેલ થવાનું લગભગ નક્કી છે. એટલે કે એક મહિનાની અંદર અનુપ જલોટા આ શો માંથી બહાર આવી શકે છે. બિગ બોસ અંગે ઘણી વાર એવી ચર્ચા થતી રહે છે કે આ શો માં અમુક કન્ટેસ્ટન્ટ તો એક નક્કી સમય મર્યાદા માટે જ આવે છે અને પછી શોમાંથી જતા રહે છે.

આ પણ વાંચોઃ તૈમૂર અલી ખાનની નૈનીને દર મહિને મળે છે આટલા લાખ, જાણીને ચોંકી જશોઆ પણ વાંચોઃ તૈમૂર અલી ખાનની નૈનીને દર મહિને મળે છે આટલા લાખ, જાણીને ચોંકી જશો

નોમિનેશન ટાસ્ક

કંઈક એવુ જ અનુપ જલોટા સાથે તો નથી કરવામાં આવી રહ્યુ ને. જો કે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે તેનુ પરિણામ તો એક મહિનામાં સામે આવી જશે. અહીં જુઓ બિગ બોસ 12 ની કન્ટેસ્ટન્ટ નેહા પેંડસેની તસવીરો...

મેડમ નેહા

મેડમ નેહા

મેડમ નેહાની લેટેસ્ટ તસવીરો જોઈને એવુ લાગે છે કે હવે તે મેડમ નહિ પણ મિસ બની ચૂકી છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો લોકપ્રિય ચહેરો બની ચૂકેલ નેહા મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

વજનમાં ઘટાડો

વજનમાં ઘટાડો

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો નેહાનો આ પોલ ડાંસ પણ વજન ઘટાડવાનો એક પાર્ટ છે.

કપિલ સાથે નેહા

કપિલ સાથે નેહા

નેહાએ હાલમાં જ કપિલ સાથે મળીને તેનો એક નવો શો હોસ્ટ કર્યો હતો.

એન્ટરટેઈનમેન્ટ કી રાત

એન્ટરટેઈનમેન્ટ કી રાત

નેહાએ એન્ટરટેઈનમેન્ટ કી રાત માં એન્ટ્રી લીધા બાદ હવે બિગ બોસ 12 માં એન્ટ્રી લીધી છે.

રાતો રાત સ્ટાર

રાતો રાત સ્ટાર

મે આઈ કમ ઈન મેડમે નેહાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

વધતુ વજન

વધતુ વજન

પોતાના વધતા વજન અંગે નેહાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચોઃ બિગ બોસ 12: જસલીનનો બિકીની વીડિયો, જે ટીવી પર નથી બતાવ્યોઆ પણ વાંચોઃ બિગ બોસ 12: જસલીનનો બિકીની વીડિયો, જે ટીવી પર નથી બતાવ્યો

English summary
There is buzz that Bigg Boss 12 Anup Jalota leave Salman Khan’s show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X