• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપલેસ થઈને પોઝ આપી ચુકી છે આ બોલિવૂડ હસીનાઓ, એક તો હાલમાં જ માં બની છે!

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં ઘણી બધી હસીનાઓ તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ઘણી વખત અભિનેત્રીઓ તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે ટોપલેસ થવામાં પણ સંકોચ નથી કરતી. આજે આપણે બોલિવૂડની એવી જ અભિનેત્રીઓની વાત કરવાના છીએ, જે ટોપલેસ થઈને પોઝ આપી ચુકી છે.

દિશા પટણી

દિશા પટણી

બોલ્ડ બિકીની બેબ દિશા પટણી પણ ફેશન મામલે ખૂબ જ આગળ છે. દિશા અવાર નવાર તેના બિકીની ફોટો શેર કરતી રહે છે ત્યારે તે પણ તેના બોલ્ડ ટોપલેસ ફોટો શેર કરી ચુકી છે.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝની ગણતરી બોલિવૂડની હોટ એન્ડ ગ્સેમરસ અભિનેત્રીઓમાં થાય છે. મુળ શ્રીલંકન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ટોપલેસ ફોટોશૂટ કરાવી ચુકી છે. તેને આ ફોટો ઈન્સ્ટા પર શેર કર્યા હતા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

બોલ્ડનેસમાં શ્રદ્ધા કપૂરનો પણ કોઈ જવાબ નથી. શ્રદ્ધા કપૂર સમયે સમયે તેના હોટ એન્ડ ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. તેને પણ ટોપલેસ ફોટોશૂટ કરાવીને ફેન્સને ઘાયલ કર્યા હતા.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે બોલિવૂડમાં નાની ઉમરમાં મોટુ નામ કર્યુ છે. હાલમાં જ માતા બનેલી આલિયા પણ બોલ્ડનેસમાં સહેજેય પાછળ નથી. આલિયા પણ ટોપલેસ ફોટોશૂટ કરાવી ચુકી છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ બોલિવૂડમાં તેના બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હોટો ફોટોથી ભરેલુ છે. તેને પણ તેના ટોપલેસ ફોટો કરીને ઈન્ટરનેટનો પારો ઉચક્યો હતો.

English summary
These Bollywood beauties have posed topless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X