પૂનમ પાંડેના આ હોટ સિઝલિંગ લુકે તબાહી મચાવી, કેમેરા સામે આવી હરકત કરતા ટ્રોલ્સના નિશાને ચડી!
મુંબઈ : પોતાના બોલ્ડ એક્ટ અને સિઝલિંગ લુક માટે ફેમસ પૂનમ પાંડે ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના હોટ લુકને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તે ઘણી વખત મુંબઈના રસ્તાઓ પર તો ક્યારેક એરપોર્ટ પર જોવા મળી હતી. આ ક્રમમાં આ વખતે પૂનમ પાંડે મુંબઈના અંધેરીમાં સ્થિત કોફી શોપ સ્ટારબોક્સમાં જોવા મળી છે. પૂનમની કોફી શોપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે કેટલાક લોકોએ તેને આ ડ્રેસ માટે ટ્રોલ પણ કરી હતી.

પૂનમ પાંડેએ ગ્લેમરનો તડકો માર્યો
વાયરલ થઈ રહેલા ફોટામાં પૂનમ પાંડે ઓરેન્જ ક્રોપ ટોપ સાથે બ્લેક જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. પૂનમ પાંડે આ તસવીરોમાં ગ્લેમરનો તડકો મારી રહી છે.
પૂનમે ઘણા હોટ પોઝ આપ્યા
પૂનમ જેવી અંધેરીમાં સ્ટારબક્સની કોપી શોપ પર પહોંચી કે ત્યાં હાજર પાપારાઝીએ તેની તસવીરો લેવાનું શરૂ કરી દીધું. કેમેરો જોઈને પૂનમે પણ ફોટો માટે ઘણા પોઝ આપવાનું શરૂ કરી દીધું.

પૂનમ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
પૂનમ પાંડેએ ફોટો માટે ઘણા પોઝ આપ્યા હતા. પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જો કે આ કારણે તેને ક્યારેક ટ્રોલ પણ થવું પડે છે.

પૂનમ અનેક વખત પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ છે
પોતાની બોલ્ડનેસના કારણે ફેમસ પૂનમ પાંડે ક્યારેક તેના નિવેદનોને કારણે ટ્રોલ થઈ જાય છે. ઘણી વખત એવું બને છે કે તે પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ ગઈ છે.

પૂનમ પાંડેનો જન્મ દિલ્હીમાં થયો હતો
પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991ના રોજ દિલ્હીમાં થયો હતો. પૂનમે તેની કારકિર્દીમાં કુલ પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.