દિશા પટાનીના વાયરલ Bikini Pics, ટાઈગર શ્રોફ સાથે કરી રહી છે પ્રાઈવેટ હૉલીડે?
મુંબઈઃ બૉલિવુડમાં આ વર્ષે દિવાળીની સિઝન ખૂબ ફીકી હોવાના કારણો ઘણા છે. કોરોના ઉપરાંત આ વર્ષે બૉલિવુડે ઘણી હસ્તીઓને ગુમાવી દીધી છે. આ જ કારણ છે કે આ વર્ષે દિવાળીની ધૂમ ઘણી ઓછી છે. આ જ કારણ છે કે ઘણા સ્ટાર્સ, દિવાળીની રજાઓનો ફાયદો ઉઠાવીને પ્રાઈવેટ હૉલીડે માટે નીકળી પડ્યા છે. આ સ્ટાર્સમાં ટાઈગર શ્રોફ અને દિશા પટાની પણ શામેલ છે.

બંને સાથે હૉલીડેમાં
ટાઈગર અને દિશા બંને સાથે હૉલીડે મનાવી રહ્યા છે કે અલગ અલગ તેની પુષ્ટિ અમે નથી કરી રહ્યા પરંતુ બંને ફોટા એક જ જેવુ પોસ્ટ કરી રહ્યા છે.

બિકિની ફોટા
ટાઈગર શ્રોફે જ્યાં હાલમાં જ માલદીવ્ઝથી પોતાની હોટલનો એક ફોટો શેર કર્યો. વળી, દિશા પટાની બીચ પર બિકિનીના ફોટામાં કહેર વર્તાવી રહી છે.

ટાઈગર શ્રોફ-દિશા પટાનીનો હૉલીડે
ફેન્સને ટાઈગર શ્રોફ અને દિશાને સાથે જોવાની આદત છે. એવામાં તેમના બ્રેકઅપના સમાચાર ફેન્સ માટે હંમેશા ચોંકાવનારા રહે છે. ગયા વર્ષે બંનેએ એકબીજાને વેલેન્ટાઈન ડેના પ્રસંગે પ્રૉમિસ બેન્ડ આપ્યુ હતુ.
દિવાળી પહેલા વિેદેશી મુદ્રા ભંડારે બનાવ્યો નવો રેકોર્ડ