ટાઈગર શ્રોફ અને દિશા પટાનીના હોટ સીન પણ રિયલ..

By
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની નું નવું ગીત બેફીકરા રિલીઝ થઈ ચૂક્યું છે. ટાઈગર શ્રોફ આ ગીતમાં ખરેખર બેફીકરા થઈને જ નાચી રહ્યા છે. પરંતુ તેમનો રોમાન્સ રીલ છે કે રિયલ તે કહેવું થોડું મુશ્કિલ છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંને બધાની વચ્ચે આ વાતને કબૂલ કરવા માંગતા નથી. આ ગીતમાં તેમનો સુપરહીટ રોમાન્સ બધાને જ ચોંકાવી દેશે.

    તો જુઓ ટાઈગર શ્રોફ અને દિશા પટાનીના રોમાન્સની તસવીરો....

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    આ ગીતમાં દિશા પટાની ખૂબ જ સુંદર લાગી રહી છે. કેટલાક સીનમાં તમને દિશામાં કૃતિ સેનનની ઝલક પણ જોવા મળશે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    આ ગીત સુપરહીટ થશે તેમાં કોઈ જ શંકા નથી.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    આ ગીત જોઈને એવું લાગી રહ્યું છે કે ટી-સિરીઝ ફરી એકવાર સિંગલ વિડીયોનો જમાનો લાવી રહ્યું છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      
     

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    આ વિડીયોની કહાની એટલી રસપ્રદ નથી. પરંતુ ટાઈગર શ્રોફ અને દિશા પટાનીનો રોમાન્સ તેમાં જાન લાવી દે છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    ટાઈગર શ્રોફના ફેન આ વિડીયો જોઈને ખૂબ જ ખુશ થશે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    દિશા પટાની 2013 માં ફેમિના મિસ ઇન્ડિયાની 1st રનર અપ રહી ચુકી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    એટલું જ નહીં બોલીવૂડમાં પ્રવેશવાના પહેલા આ સુંદર કુડીએ મોડેલ તરીકે ઘણી જાણીતી એડમાં પણ કામ કરી ચુકી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    ચર્ચા તો એ પણ છે કે પહેલા બાગી ફિલ્મથી દિશા ટાઈગર શ્રોફ સાથે જ ડેબ્યૂ કરવાની હતી. પણ પછી તેની જગ્યા શ્રદ્ઘા કપૂરે લઇ લીધી.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    ટાઇગર શ્રોફ સાથે પોતાના પ્રેમ સંબંધો હોવા છતાં દિશાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    જો કે હાલ તો બાગીમાંથી નીકળ્યા બાદ દિશા ધોની ફિલ્મ દ્વારા સુશાંત રાજપૂત સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    દિશા પટાનીનું નામ ટાઈગર શ્રોફ સાથે જોડાઈ ચુક્યું છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    દિશા પટાનીને ધોનીની પ્રેમિકાના રોલ માટે ફાઈનલ કરવામાં આવી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    જો કે આ અંગે કોઇ સ્પષ્ટતા નથી થઇ કે દિશા પટાની ફિલ્મમાં કઈ અભિનેત્રી નો રોલ કરે છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    દુનિયાભરની છોકરીઓ ટાઇગર શ્રોફની એક ઝલક મેળવવા માટે મરે છે ત્યાં જ ટાઇગર શ્રોફની જાન આ છોકરીમાં અટકી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    આ ગીતમાં તેમનો સુપરહીટ રોમાન્સ બધાને જ ચોંકાવી દેશે.

    English summary
    Tiger Shroff and Disha patani super romantic pics from befikra
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more