• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૃષ્ણા શ્રોફે બ્લેક બિકિનીમાં પોસ્ટ કર્યો ખૂબ જ બોલ્ડ વીડિયો

By Desk
|

મુંબઈઃ જેકી શ્રોફની દીકરી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ઘણી વાર પોતાના ફોટો અને વીડિયો માટે ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા સામે આવતા જ વાયરલ થઈ જાય છે. ઘણી વાર જોવામાં આવે છે કે ફેન્સ તેની સાથે એ રિક્વેસ્ટ પણ કરે છે કે તે સોશિયલ મીડિયા પર સતત ફોટા પોસ્ટ કરે. હાલમાં પણ કૃષ્ણા શ્રોફનો એક વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેનાથી નજર હટાવવી મુશ્કેલ છે.

બોલ્ડ અને સેક્સી અવતાર

બોલ્ડ અને સેક્સી અવતાર

આ વીડિયોમાં કૃષ્ણા શ્રોફ બોલ્ડ અને સેક્સી અવતારમાં જોવા મળી રહી છે. બ્લેક બિકિનીમાં કહેર વર્તાવતી કૃષ્ણાએ ખુદ આ ફોટાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. આ ફોટાને પોસ્ટ કરીને કૃષ્ણાએ લખ્યુ છે કે, 'ફીલિંગ બ્લેસ્ડ, નેવર સ્ટ્રેસ્ડ.' તેના આ ફોટા પર અમુક સ્ટાર્સ સતત કમેન્ટ કરી રહ્યા છે અને સૌથી વધુ ચર્ચામાં અભિનેત્રી દિશા પટાનીની કમેન્ટ ચાલી રહી છે.

દિશાએ કરી કમેન્ટ

દિશાએ કરી કમેન્ટ

દિશા પટાનીએ આ ફોટામાં આગનો ફોટો શેર કરીને કમેન્ટ કરી છે. કૃષ્ણા શ્રોફે હિંદી ફિલ્મોથી અંતર જાળવ્યુ છે અને તેણે કોઈ પ્રકારનુ એલાન કર્યુ નથી કે તે ફિલ્મોમાં પોતાનુ કરિયર બનાવશે કે નહિ. પરંતુ તેમછતાં પણ તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી કમ નથી. તે ખૂબ જ ફેમસ છે.

કૃષ્ણાનુ થઈ ચૂક્યુ છે બ્રેકઅપ

કૃષ્ણાનુ થઈ ચૂક્યુ છે બ્રેકઅપ

કૃષ્ણા પોતાના ભાઈ સુપરસ્ટાર ટાઈગર શ્રોફ સાથે પણ જોવા મળતી રહે છે અને પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. થોડા સમય પહેલા પિતા જેકી શ્રોફે કહ્યુ હતુ કે તે પોતાના બાળકો પર પોતાનુ મંતવ્ય ક્યારેય નથી થોપતા અને તે પોતાની લાઈફમાં ઈચ્છે તે કરી શકે છે. કૃષ્ણા શ્રોફ છેલ્લા ઘણા સમયથી પોતાની લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે. ઘણી વાર સમાચાર આવ્યા છે કે તેનુ બ્રેકઅપ થઈ ચૂક્યુ છે.

હું કપડા વિના પણ આધ્યાત્મિક છુ, સના સાથે તુલનાથી ભડકી સોફિયા

English summary
Tiger shroff's sister Krishna shroff bold video in Black Bikini goes viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X