• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે ટેટુ બતાવીને કર્યુ ટૉપલેસ ફોટોશૂટ, દિશા પટાનીએ કરી કમેન્ટ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ઘણી વાર પોતાના બોલ્ડ ફોટાઓના કારણે ચર્ચામાં રહે છે અને એ જ કારણ છે કે ફિલ્મોમાં આવતા પહેલા જ કૃષ્ણા શ્રોફ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ થઈ ગઈ છે. હાલમાં જ કૃષ્ણા શ્રોફે એક મેગેઝીન કવર માટે ટૉપલેસ ફોટોશૂટ કર્યુ છે અને ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ છે. કૃષ્ણાના ફોટા જોઈને જ્યાં એલી અવરામે તેને 2021નુ બેસ્ટ મેગેઝીન કવર કહી રહી છે તો દિશા પટની તેની ફિગર અને બૉડીને જોઈને વિશ્વાસ નથી કરી શકતી કે કોઈ આવુ કેવી રીતે દેખાઈ શકે છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે કૃષ્ણા શ્રોફ ટૉપલેસ થઈ છે.

કૃષ્ણા શ્રોફનો પહેલો ટૉપલેસ ફોટો

કૃષ્ણા શ્રોફનો પહેલો ટૉપલેસ ફોટો

આ ફોટો કૃષ્ણાના પહેલા ફોટોશૂટનો છે જેનાથી તેણે સનસની મચાવી દીધી હતી. જેકી શ્રોફની દીકરીનો આ પહેલો ફોટો જયારે ઈન્ટરનેટ પર વાયરલ થયો ત્યારે કોઈને વિશ્વાસ નહોતો કે આ કૃષ્ણા શ્રોફ છે. પોતાના પહેલા ફોટોશૂટમાં જ કૃષ્ણાએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી હતી.

ઈન્સ્ટાગ્રામ પર બિકિની ફોટા

ઈન્સ્ટાગ્રામ પર બિકિની ફોટા

કૃષ્ણા ઘણી વાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટર પર તેના અઢળક ફોટા છે.

ખુદ પપ્પાએ કરી હતી પ્રશંસા

ખુદ પપ્પાએ કરી હતી પ્રશંસા

ઉલ્લેખનીય છે કે જ્યારે પહેલી વાર કૃષ્ણા શ્રોફે કેમેરા માટે ટૉપલેસ થઈ હતી ત્યારે ખુદ જેકી શ્રોફે તેની પ્રશંસા કરી હતી. એક ઈન્ટરવ્યુમાં જેકીએ કહ્યુ હતુ કે - કેટલી સુંદર હતી એ. ખૂબ જ classy!

ટેટુની દીવાની છે કૃષ્ણા

ટેટુની દીવાની છે કૃષ્ણા

તમને જણાવી દઈએ કે પહેલા ટૉપલેસ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. કહેવુ સાચુ છે કે કૃષ્ણા શ્રોફ ખરેખર સુંદર છે. વળી, તેના ટેટુ પર તો ફેન્સ ફીદા રહે છે. તે ટેટુની દીવાની છે.

ટાઈગરથી વિરુદ્ધ ઘણી બોલ્ડ છે કૃષ્ણા

ટાઈગરથી વિરુદ્ધ ઘણી બોલ્ડ છે કૃષ્ણા

એક તરફ બૉલિવુડમાં ટાઈગર શ્રોફને ઈન્ડસ્ટ્રીનો સૌથી શર્મીલો એક્ટર કહેવામાં આવે છે જ્યારે બીજી તરફ તેની બહેન ઘણી બોલ્ડ છે.

બૉયફ્રેન્ડ સાથે શેર કર્યો હતા ફોટા

બૉયફ્રેન્ડ સાથે શેર કર્યો હતા ફોટા

તમને જણાવી દઈએ કે કૃષ્ણા શ્રોફ પોતાની પર્સનલ લાઈફને ચર્ચાઓથી દૂર જ રાખે છે. તે ઘણી વાર બૉયફ્રેન્ડ સાથેના ફોટા શેર કરતી રહેતી હતી. કૃષ્ણા ઈબૉન હાયમ્સ સાથે રિલેશનશિપમાં હતી અને તેણે એક પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યુ હતુ કે મે મારા બૉયફ્રેન્ડની વાતો શેર કરી માટે હવે જણાવવુ પણ જરૂરી છે કે હવે અમે સાથે નથી. કૃષ્ણાએ બાદમાં કહ્યુ કે રિલેશનશિપનો ખુલાસો કરવો તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

બ્રેકઅપ પછી બધા ફોટા કર્યા ડિલીટ

બ્રેકઅપ પછી બધા ફોટા કર્યા ડિલીટ

કૃષ્ણા શ્રોફનો બૉયફ્રેન્ડ અને ટાઈગર શ્રોફ ઘણા સારા મિત્રો હતા. તેમના બ્રેકઅપ બાદ કૃષ્ણાએ તેની સાથેના બધા ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા હતા.

આવતી રહે છે ફિલ્મોની ઑફર, કરી ચૂકી છે ડાયરેક્શન

આવતી રહે છે ફિલ્મોની ઑફર, કરી ચૂકી છે ડાયરેક્શન

કૃષ્ણા શ્રોફને ઘણી ફિલ્મોની ઑફર પણ આવી ચૂકી છે પરંતુ બૉલિવુડમાં કૃષ્ણાના પગલા પડશે કે નહિ તે હાલમાં કોઈ જાણતુ નથી. કૃષ્ણા શ્રોફની મા આયેશા શ્રોફ ફિલ્મ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે જ્યારે કૃષ્ણાને ડાયરેક્શનમાં રસ છે. કૃષ્ણા ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી પર એક ડૉક્યુમેન્ટરી ડાયરેક્ટ કરી ચૂકી છે જેણે તેને ખુદ શૂટ કર્યુ હતુ.

જલ્દી થશે 1 મિલિયન ફોલોઅર્સ

જલ્દી થશે 1 મિલિયન ફોલોઅર્સ

કૃષ્ણાના ફોટાને જોઈને બૉલિવુડમાં પણ તેની ધમાકેદાર એન્ટ્રીની આશા રાખવામાં આવે છે. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 905K લોકો ફોલોઅર્સ છે અને જલ્દી તે એક મિલિયન ફોલોઅર્સના આંકડાને પાર કરી જશે.

English summary
Tiger Shroff's sister Krishna Shroff topless magazine photoshoot goes viral, see Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X