ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે બિકિનીમાં ફ્લૉન્ટ કર્યુ ટેટુ, દિશા પટાનીએ કમેન્ટ કરી - હૉટ Pics
ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ભલે બૉલિવુડનો હિસ્સો ન હોય પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સેલિબ્રિટીથી કમ નથી. હાલમાં જ કૃષ્ણા શ્રોફે સેક્સી બિકિની ફોટો શેર કરીને ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. આ હૉટ ફોટોમાં કૃષ્ણા શ્રોફ પોતાના ટેટુ ફ્લૉન્ટ કરતી જોવા મળી રહીછે. ફેન્સને તેનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ ગમી રહ્યો છે.
માત્ર સોશિયલ મીડિયા યુઝર્સ જ નહિ પરંતુ ઘણા બૉલિવુડ સ્ટાર્સે પણ કૃષ્ણા શ્રોફની જોરદાર પ્રશંસા કરી છે. કૃષ્ણા શ્રોફની પ્રશંસા કરવામાં સૌથી આગળ રહી દિશા પટાની. દિશા પટાનીએ તો કૃષ્ણા શ્રોફના ફિગરને એટ્રેક્ટીવ બૉડી ગણાવી. વળી ખુશ્બુ પટાની, પ્રતીક બબ્બર, નિધિ અગ્રવાલ, ભાવના પાંડે સહિત ઘણા સ્ટાર્સે કમેન્ટ્સ કરીને કૃષ્ણા શ્રોફની જોરદાર પ્રશંસા કરી.

ગ્લેમરસ કૃષ્ણા શ્રોફ
આ જ રીતે સોશિયલ મીડિયા પર ફેન્સે પણ કૃષ્ણા શ્રોફના ફોટા પર રિસ્પૉન્સ આપ્યો. ફેન્સ કૃષ્ણા શ્રોફના આ હૉટ અંદાજની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટો પર અત્યાર સુધીમાં હજારો લાઈક અને કમેન્ટ્સ આવી ચૂક્યા છે. જુઓ કૃષ્ણા શ્રોફના ઈમ્પ્રેસ કરી દેતા ફોટા.

ટેટુ લવર
કૃષ્ણા શ્રોફને ટેટુ કરાવવા ખૂબ જ ગમે છે. તેના બૉડી પર તમને ઘણા બધા ટેટુ જોવા મળશે. તે પણ ઘણી વાર પોતાના ફોટામાં આ ટેટુને ફ્લૉન્ટ કરતી રહે છે.

ફિટનેસ નંબર 1
ટાઈગરની બહેન કૃષ્ણા ફિટનેસ મામલે પણ નંબર વન છે. તે ખુદને ફિટ રાખવા માટે જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે. કૃષ્ણાની ફેન ફોલોઈંગ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. ઈન્ડસ્ટ્રીમાં પણ તેના ઘણા બધા દોસ્ત છે.
સારા અલી ખાન સાથે કોણ છે આ મિસ્ટ્રી બૉય? અભિનેત્રીના આ સવાલથી મુશ્કેલીમાં ફસાયા ફેન્સ!