Pics: ટાઈગર શ્રોફની બહેન કિષ્ના શ્રોફના બિકિની ફોટા આવ્યા સામે, રાતોરાત થયા વાયરલ
બોલિવુડના એક્શન હીરો ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના એક વાર ફરીથી પોતાના વાયરલ બિકિની ફોટાના કારણે ચર્ચામાં છે. બોલિવુડમાં ભલે ક્રિષ્નાએ એન્ટ્રી ના લીધી હોય પરંતુ પોતાના બોલ્ડ ફોટાના કારણે તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિયતા મેળવી ચૂકી છે. આ પહેલી વાર નથી જ્યારે ક્રિષ્નાએ આ રીતના ફોટા શેર કર્યા છે.. આ પહેલા પણ તે બોલ્ડ સ્ટારનો ખિતાબ મેળવી ચૂકી છે.

બિકિનીમાં પોતાના અમુક ખાસ ફોટા
પોતાના બોલ્ડ ફોટાથી ક્રિષ્ના બોલિવુડની ઘણી સેક્સી સ્ટારને પાછળ છોડી દે છે. આ વખતે પણ તેણે બિકિનીમાં પોતાના અમુક ખાસ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે કે જે આજે સમાચારમાં છવાઈ ગયા છે.
|
જુઓ વાયરલ ફોટા...
ચાલો, આ ફોટા સાથે ક્રિષ્નાના એ ફોટા પણ જોઈએ જે તેને સમાચારોમાં લાવવામાં સફળ થયા. અહીં જુઓ વાયરલ ફોટા...
આ પણ વાંચોઃ પવન સિંહ સાથે મોનાલિસાએ બેડરૂમમાં ધમાલ મચાવી, જુઓ Video

હૉટ પોઝ
આ ડ્રેસમાં ક્રિષ્નાએ હૉટ પોઝમાં કંઈક એવુ ગજબ કર્યુ છે લોકો જોતા જ રહી ગયા.

એક્ટિંગમાં રસ નથી
ઘણા સમય પહેલા તેણે સ્પષ્ટ કરી દીધુ હતુ કે એક્ટિંગમાં તેને કોઈ રસ નથી પરંતુ આ ફોટાઓને જોઈને લાગી રહ્યુ છે કે સંપૂર્ણપણે તૈયાર છે.

બિકિનીના કારણે
બિકિનીમાં ક્રિષ્નાનો આ ફોટો થોડા સમય પહેલા ખૂબ વાયરલ થયો હતો.

બૉયફ્રેન્ડ સાથે
આ ફોટામાં ક્રિષ્ના શ્રોફ પોતાના બૉયફ્રેન્ડ ઈબન હયમસ સાથે કોઈ બીચ પર સાથે સમય પસાર કરતી દેખાઈ રહી છે.

અત્યાર સુધીનો સૌથી વાયરલ ફોટો
આ છે ક્રિષ્નાનો અત્યાર સુધીનો સૌથી હૉટ અને વાયરલ થયેલો ફોટો.

ટૉપલેસ ફોટોશૂટ
તમને જણાવી દઈએ કે પહેલા ટૉપલેસ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. કહેવુ પડશે કે ક્રિષ્ના છે થો ઘણી સુંદર.