સાઉથની હિરોઇનો બોલ્ડનેસ મામલે બોલીવૂડની હિરોઇનોથી ચાર પગલાં આગળ છે. ના માનવામાં આવતું હોય તો કોઇ પણ સાઉથની ફિલ્મ જોઇ લો. એટલું જ નહીં કોઇ પણ સાઉથની હિરોઇનનો મેગેઝિન ફોટોશૂટ જોઇ લો. આમ તો મોટાભાગની સાઉથની ફિલ્મોમાં હિરોઇનને બતાવવામાં આવે છે પારંપરિક અને ધરેલું. ભલે આજ કાલની સાઉથની હિરોઇનો વેસ્ટર્ન વેરમાં દેખાતી હોય પણ તેમના સ્ત્રીગત નખરાઓને આજે પણ સાઉથમાં ભારે પસંદ કરવામાં આવે છે.
સાડીમાં જુઓ કેવી હોટ લાગે છે સાઉથની આ હિરાઇનો!
જો કે સુંદરતા અને હોટનેસમાં બોલીવૂડની હિરોઇનો બેસ્ટ છે કે સાઉથ હિરોઇનો તે અંગે હંમેશાથી વિવાદ થતો આવ્યો છે. ભલે પોપ્યુલારિટી અને ફેન ફોલોઇંગમાં સાઉથની હિરોઇનો કરતા બોલીવૂડ હિરોઇનોને વધુ લોકો જાણતા હશે પણ તેમ છતાં સાઉથની પુરુષોને હંમેશાથી વધુ કામણગારી લાગી છે. ત્યારે સાઉથની હિરોઇનોના કેટલાક બોલ્ડ ફોટોશૂટની તસવીરો આજે અમે તમને બતાવના છીએ જે બાદ સાઉથની હિરોઇનો વધુ સુંદર અને બોલ્ડ છે કે બોલીવૂડની તે તમારે જાતે જ નક્કી કરવાનું છે!
ઇલિયાના ડીક્રૂઝ
આ પીઅર શેપ બ્યૂટી જ્યારે જ્યારે બિકની શૂટ કરાવે છે ત્યારે ભલ ભલાને તેની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે.
એમી જેક્શન
એમી જેક્શનની સુંદરતાના શું વખાણ કરું બ્રિટનથી લઇને બોલીવૂડથી લઇને સાઉથમાં પણ બધા આ વિદેશી સુંદરીના દિવાના જ છે અને તેમ જ કહે છે "દૂસરા દિલ ભી મેં...દે દેતા તોડને કો"
શ્રૃતિ હસન
વાત હોય બોલીવૂડની કે ટોલીવૂડની શ્રૃતિ હસનની સુંદરતાના તોલે કોઇ નથી આવતું. વળી શ્રૃતિની આંતરિક સુંદરતા તેની બાહ્ય સુંદરતાને નીખારે છે.
રુકુલ પ્રીત સિંગ
યારીયાની આ અભિનેત્રી હાલ તો સાઉથના તમામ મોટો સ્ટાર સાથે ધડાધડ ફિલ્મો સાઇન કરી રહી છે. અને તેની સુંદરતાના બધા જ દિવાના છે.
કાજલ અગ્રવાલ
આ હિરોઇન તેની નખશિશ સુંદરતા, પાણીદાર આંખો અને નખરાથી અનેક લોકોના દિલ ચોરી ચૂકી છે.
રાધિકા આપ્ટે
બોલ્ડનેસ રાધિકાની સુંદરતાની વધુ સેક્સી કરી દે છે. માનવામાં ના આવતું હોય તો આ ફોટો જ જોઇ લો.
અનુષ્કા શર્મા
બાહુબલી ફિલ્મની આ હિરોઇન તેના ભરાવદાર શરીર માટે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ લોકપ્રિય છે. અને તેના કર્વી બોડીના અનેક લોકો દિવાના છે.
શ્રીયા સરન
શ્રીયા સરન વિષે એટલું જ કહીશ કે સાઉથની ફિલ્મોમાં જ્યારથી શ્રીયા આવી છે ત્યારે તે તેટલી જ હોટ, તેટલી જ સેક્સી અને તેટલી જ સુંદર છે.
ત્રિશા
ચંચળતા, મસ્તીખોર અને નખશીશ સુંદરતા આ બધુ જો કોઇ એક જ વ્યક્તિમાં જોવા મળતું હોય તો તે છે ત્રિશા.
સમન્થા રુથ
નમણી, સુંદર અને લાવણ્યથી ભરપૂર, અપ્સરા જેવી સુંદર દેખાય છે સાઉથની આ અભિનેત્રી સમન્થા રુથ.