• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Trailer : સપનાંને જીવતા શીખવાડશે હવાઈઝાદા...

|

મુંબઈ, 23 ડિસેમ્બર : હવાઈઝાદા મતલબ તે જે સપના જુએ છે અને ત્યાં સુધી જુએ છે કે જ્યાં સુધી તે પૂરા નથી થઈ જતાં. આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ હવાઈઝાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ કોઇક ફૅરીટેલ જેવી લાગે છે, પરંતુ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મની વાર્તા છે તે હવાઈઝાદાની કે જેણે 1895માં પહેલી વખત વિમાન બનાવ્યું અને ઉડાવ્યું પણ ખરૂં.

હવાઈઝાદા ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે અને આયુષ્માન ખુરાના નવા લુકમાં દર્શકોને જરૂર ગમશે. ફિલ્મ સને 1895ના મુંબઈના રૂપેરી પડદે કંડારશે તથા આ રીતે ફિલ્મના સેટ, કૉસ્ચ્યુમ તથા મેક-અપ પણ બહુ જ શ્રેષ્ઠ રીતે ટ્રેલરમાં દેખાય છે.

આયુષ્માન ખુરાના, પલ્લવી શારદા અને મિથુન ચક્રવર્તીના પાત્રો ધરાવતી આ ફિલ્મમાં તમામ સત્ય ઘટનાઓમાંથી પ્રેરણા લેવામાં આવી છે અને તે સાથે જ આ ફિલ્મ ઇતિહાસના પન્નાઓને પણ ફેરવશે. ટ્રેલર બહુ સારૂ છે અને ફિલ્મ પણ સારી હોવાની આશાઓ સેવાઈ રહી છે.

English summary
Directed by Vibhu Puri, “Hawaizaada” is based on real events and Ayushmann Khurranas act stands out in the trailer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X