• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Unkown facts: બાજીરાવ મસ્તાની ફિલ્મના અજાણ્યા તથ્યો

|
Google Oneindia Gujarati News

ફિલ્મ બાજીરાવ મસ્તાની રિલિઝ થઇ ગઇ છે સંજય લીલા ભણસાળીની આ ફિલ્મને લોકો મુગલે આઝમ જેવી ગણાવી રહ્યા છે. અને કહે છે આ ફિલ્મ ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રહેશે. સંજય લીલા ભણસાળીના શબ્દોમાં કહીએ તો આ ફિલ્મ તેમના માટે એક સ્વપ્ન હતું જેને તે પાછલા 9 વર્ષોથી જોઇ રહ્યા હતા. અને તેને હકીકતમાં બનાવવા માટે નથગની રહ્યા હતા.

Box office: રિલિઝના પહેલા અને પછી દિલવાલે vs બાજીરાવ મસ્તાની

આ ફિલ્મની શરૂઆતમાં જ રણવીર સિંહ ઇજાગ્રસ્ત થતા અનેક રીતે આ ફિલ્મનું શૂંટિંગ ડિલે થયું. પણ તેમ છતાં તમામ મુશ્કેલીઓ બાદ જ્યારે આ ફિલ્મ રિલિઝ થઇ ત્યારે દર્શકોએ પણ કહ્યું કે બાજીરાવ મસ્તાનીમાં રણવીર અને દિપીકાએ તેમના કિરદારોને જીવંત કર્યા છે. વળી ધીરે ધીરે જ સહી પણ આ ફિલ્મને સરસ પ્રતિસાદ મળી રહ્યો છે.

લોકોની વચ્ચે દિપીકાના પગે પડ્યો રણવીર, જુઓ તસવીરો

ત્યારે આજે આ ફિલ્મ વિષે અમે તમને કેટલાક તેવા તથ્યો જણાવાના છીએ જેનાથી તમે અજાણ હશો. તો વાંચો આ રસપ્રદ તથ્યો નીચેના ફોટોસ્લાઇડરમાં...

સાચા ધરેણા

સાચા ધરેણા

આ ફિલ્મમાં દિપીકા, પ્રિયંકા અને રણવીરે જે જે ધરેણાં પહેરા છે તે તમામ સાચા સોના, હિરા અને જડતર તથા મોતીના બનેલા છે. ખાલી આ ફિલ્મમાટે એક જાણીતી સોનીની દુકાનથી સેટ સુધી ટાઇ સિક્યોરીટીમાં તમામ ધરેણાં લાવવામાં આવતા હતા.

નો મેકઅપ

નો મેકઅપ

આ ફિલ્મ એક પિરીયોડિક ફિલ્મ હોવાના કારણે દિપીકા અને પ્રિયંકા બન્ને અનેક સીનમાં મેકઅપ નથી કર્યો. ખાલી મસ્કરા, કાજલ અને ફાઉન્ડેશન સાથે ખૂબ જ નેચરલ લૂકમાં પ્રિયંકા અને દિપીકા જોવા મળ્યા હતા.

5 કરોડની ઝ્વેલેરી

5 કરોડની ઝ્વેલેરી

ફિલ્મમાં દિપીકાએ 5 કરોડની ઝવેલેરી પહેરી હતી તે પણ માત્ર એક સીન માટે. એટલું જ નહીં તે જ્યારે પેશવાના દરબારમાં દાખલ થાય છે તે વાળા સીન તેણે 48 લાખ રૂપિયા ધરેણા પહેર્યા હતા.

પહેલી પસંદ એશ

પહેલી પસંદ એશ

તે વાત તો બધા જ જાણે છે કે રણવીર અને દિપીકા બાજીરાવની પહેલી પસંદ નહતા પણ સલમાન ખાન અને ઐશ્વર્યા હતા. હમ દિલ દે ચૂકે ફિલ્મ બાદ ભણસાળી આ લીડ એક્ટર સાથે બાજીરાવ મસ્તાની બનાવવા માંગતા હતા.

રણવીરે વધાર્યું વજન

રણવીરે વધાર્યું વજન

આ ફિલ્મ માટે ખાસ રણવીરે પોતાનું વજન વધાર્યું. વળી તે આ ફિલ્મ દરમિયાન ઇજાગ્રસ્ત પણ થયા હતા. જે બાદ આ ફિલ્મમાં કેટલાક યુદ્ધ સીન કેન્સલ કરવામાં આવ્યા હતા.

રાની અને કરીના

રાની અને કરીના

સંજયલીલા ભણસાળીએ પ્રિયંકા અને દિપીકાને નહીં પણ સલમાન, રાની અને કરીના પર પોતાની પહેલી પસંદગી ઉતારી હતી.

સલમાને ના પાડી તો રીતિક માટે ના પાડી સંજયે

સલમાને ના પાડી તો રીતિક માટે ના પાડી સંજયે

જ્યાં બાજીરાવ મસ્તાની ફિલ્મ કરવાની સલમાન ખાને ના પાડી ત્યારે સંજય રિતિકને બાજીરાવ તરીકે લેવાનું વિચારી રહ્યા હતા પણ જોધા અકબર બાદ તેમણે આ વિચાર ટાળ્યો હતો.

બાજીરાવની માં

બાજીરાવની માં

બાજીરાવની માંનું શક્તિશાળી પાત્ર ભજવવા માટે સંજયે શબાનાથી લઇને ડિમ્પલ સુધી રોલની ઓફર કરી હતી. પણ છેલ્લે જાણીતી અભિનેત્રી તન્વી આઝમીએ કર્યો હતો. વધુમાં આ રોલ માટે તેણે વાળ કપાવીને ટકલું કર્યું હતું.

પ્રિયંકા કર્યો મરાઠી ક્રેશ કોર્સ

પ્રિયંકા કર્યો મરાઠી ક્રેશ કોર્સ

પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મમાં સારી રીતે મરાઠી બોલવા માટે 15 દિવસનો ક્રેશ કોર્સ પણ કર્યો હતો. જેનું રિઝલ્ટ આ ફિલ્મમાં જોવા મળ્યું હતું.

દિપીકાનું 20 કિલોનું બખ્તર

દિપીકાનું 20 કિલોનું બખ્તર

આ ફિલ્મમાં દિપીકાએ 20 કિલોનું બખ્તર પહેર્યું હતું. જો કે દિપીકાના જણાવ્યા મુજબ તેનો દિવાની મસ્તાની વાળા સોંગનો ડ્રેસ વધુ ભારે અને ડિફિક્ટ હતો.

દિક્ષા શેઠથી ટ્રેનિંગ

દિક્ષા શેઠથી ટ્રેનિંગ

બાજીરાવ મસ્તાની ફિલ્મમાં રણવીર અને દિપીકાએ જાણીતી માર્શલ આર્ટ એક્સપર્ટ દિક્ષા શેઠ જોડેથી વિવિધ માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી હતી

દિપીકાએ બીરજૂ મહારાજ પાસેથી શીખ્યું કથ્થક

દિપીકાએ બીરજૂ મહારાજ પાસેથી શીખ્યું કથ્થક

આ ફિલ્મમાં લાલ રંગ રંગ દે મોહે સોંગ માટે દિપીકાએ જાણીતા કથ્થક ડાન્સર બીરજૂ મહારાજ જોડેથી ટ્રેનિંગ લીધી હતી.

English summary
Unknown Facts About Bollywood Movie Bajirao Mastani. Check Latest Update about deepika padukone, priyanka chopra and ranveer singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X