શાહરૂખના પુત્ર આર્યનને સૈફના પુત્ર ઇબ્રાહિમની ટૂ હોટ ટૂ હેન્ડલ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

અત્યાર સુધી તમે દર્દે ડિસ્કો ડાન્સમાં શાહરૂખ ખાનના આઠ પેક્સ જોઇને તેના કાયલ થયા હશો કે પછી ફેન્ટમમાં સૈફ અલી ખાની શર્ટલેસ બોડી જોઇને તેની પર ફિદા થયા હશો પણ જ્યારે તમે તેમના પુત્રોની આ તસવીરો જોશો તો તમે તેના પિતાજીને જરૂરથી ભૂલી જશો.

હાલમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમે ટ્વિટર અને સોશ્યલ મીડિયા સાઇટ પર તેમની હોટ તસવીરો મૂકી છે જેને જોઇને તમને પણ કહેશો કે આ બન્ને સ્ટાર કિડ જલ્દી જ રૂપેરી પડદે તેમનો જાદુ ચલાવીને અનેક યુવા છોકરીઓને તેમના દિવાના બનાવાના છે.

 

MMS Leaked : શાહરુખનો દીકરો આર્યન છે આ Nude Man?, જુઓ Video

નોંધનીય છે કે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન હાલ લંડનમાં તેનું ભણતર પૂરું કરી રહ્યો છે. હાલ જ આર્યનને તેનુ ગોથિક લૂક પણ બતાવ્યું હતું. જેમાં તેણે આંખોમાં કાજલ લગાવ્યું હતું. જેને જોઇને એરપોર્ટ પર અનેક છોકરીઓ આર્યનના નામની બૂમો પાડતી જોવા મળી હતી.

ફિલ્મોમાં એન્ટ્રી કરવા તૈયાર "આર્યન ખાન" અને "નવ્યા નવેલી"

તો બીજી તરફ સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ હાલમાં જ તેની શર્ટલેસ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી હતી. જેમાં તે સુપર હોટ લાગી રહ્યો હતો. તો આ સ્ટાર પુત્રોના નવા લૂક અને હોટ તસવીરોની ખાસ ઝલક જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આર્યનના સિક્સ પેક
  

આર્યનના સિક્સ પેક

લંડનમાં ભણી રહેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન તેના સિક્સ પેક સાથે. જેમાં તે લાગી રહ્યો છે સુપર હોટ.

હેન્ડ સ્ટેન્ડ
  

હેન્ડ સ્ટેન્ડ

આર્યન ખાન તેની શર્ટ લેસ બોડી સાથે હેન્ડ સ્ટેન્ડ કરી રહ્યો છે.

કિલર એબ
  

કિલર એબ

શાહરૂખ ખાનના પુત્ર આર્યને તેના શર્ટલેસ ફોટોમાં તેના એબ્સને ફોન્ટ કર્યા હતા. અને આ સેલ્ફીને તેણે વાયરલ કર્યો હતો.

આર્યન ખાન
  
 

આર્યન ખાન

આર્યન ખાન તેના આ ફોટોમાં તેની ખડતલ પીઠ બતાવી હતી. સોશ્યલ મીડિયા પર રજૂ કરેલી આ તસવીરે અનેક યુવતીઓને અત્યારથી જ તેની ફેન બનાવી હતી.

મિત્રો સાથે
  

મિત્રો સાથે

તો પુલમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરતા આર્યન ખાનની આ તસવીરો. જો કે મિત્રો સાથે આર્યનની આ મસ્તી છે એકદમ કૂલ.

નાના શાહરૂખ ખાન
  

નાના શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના પુત્રની આર્યન ખાનની આ તસવીરો શાહરૂખ ખાનની યાદ આપવે તેવી છે. તેમાં તેનો ચહેરો તેના પિતાથી ખૂબ જ મળતો આવે છે

ઇબ્રાહિમ
  

ઇબ્રાહિમ

આ છે સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનની નાનપણની તસવીર. જેમાં તે લાગી રહ્યો છે પપ્પા સૈફની જેમ જ ક્યૂટ.

નાનો સૈફૂ
  

નાનો સૈફૂ

તો આ ફોટોમાં પણ ઇબ્રાહિમ સુપર ક્યૂટ લાગી રહ્યો છે. અને તેનો ચહેરો એકદમ તેના પપ્પા જેવો લાગી રહ્યો છે.

આર્યન
  

આર્યન

તો આર્યન ખાનનો આ જૂનો ફોટો છે જેમાં તેણે પોતાના પર કરાવેલા ટેટૂને બતાવ્યું છે. અને થોડા મસલ્સ બતાવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો છે.

મસ્તી
  

મસ્તી

તો ઇબ્રાહિમની પુલ મસ્તીનો આ છે ફોટો. જેમાં તે તેના મિત્રોની સાથે પુલમાં કુદકો મારી રહ્યો છે.

આર્યન ખાન
  

આર્યન ખાન

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની આ તસવીરમાં તે શાહરૂખ ખાનની ડિટ્ટો કોપી લાગી રહ્યો છે.

નિર્વાન-ઇબ્રાહિમ
  

નિર્વાન-ઇબ્રાહિમ

સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અને સલમાન ખાનના ભત્રીજા નિર્વાણની આ તસવીરો. જે તેમણે પટોડી પેલેસમાં પડાવી હતી.

English summary
Unseen Shirtless Pics Of Shahrukh Khan's Son Aryan And Saif's Son Ibrahim
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.