• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના-નાના ફોટા શરીર પર લપેટી નીકળી ઉર્ફી જાવેદ, કપડાના નામે નહોતુ કંઈ પણ, વીડિયો વાયરલ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. ઘણી વાર તે અમુક વિચિત્ર ડ્રેસમાં સામે આવે છે. ઉર્ફીએ આ વખતે એકદમ કમાલ જ કરી દીધો છે. આ વખતે તેણે કપડાનો ડ્રેસ પહેર્યો જ નથી. શરીર પર માત્ર ફોટા લપેટીને તેણે ફોટા પડાવ્યા છે જે ઘણા ચર્ચામાં છે.

ઈન્સ્ટા પર શેર કર્યા ફોટા

ઈન્સ્ટા પર શેર કર્યા ફોટા

ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ વીડિયો શેર કર્યો છે. આમાં તે અંગ્રેજી ગીતનો આનંદ લઈ રહી છે. ઉર્ફીએ આ વીડિયોમાં શરીર પર અમુક પોતાના જ ફોટા જોડીને બનાવેલો ડ્રેસ પહેર્યો છે. તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

લોકોએ પૂછ્યુ - આ કયો ડ્રેસ છે?

લોકોએ પૂછ્યુ - આ કયો ડ્રેસ છે?

ઉર્ફી જાવેદના આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. ઘણા લોકોએ પૂછ્યુ છે કે કપડામાં બધી ડિઝાઈન ખતમ થઈ ગઈ એટલે હવે કાગળ પર આવી ગઈ છે. ઘણા યુઝર્સે તેના આ ડ્રેસને વિચિત્ર ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ હાલમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા છે પરંતુ જ્યારે તે ફોટા શેર કરે છે ત્યારે ઘણીવાર તેને ડ્રેસને લઈને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.

નિવેદનોથી રહે છે ચર્ચામાં

ઉર્ફી જાવેદ ગયા વર્ષે બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બની હતી. જો કે, તે આમાંથી 8માં દિવસે જ બહાર થઈ ગઈ. બિગ બૉસના ઘરમાં તેને બીજા કન્ટેસ્ટન્ટ સાથે જે રીતના ઝઘડા થયા તેણે તેને ઘણી ચર્ચામાં લાવી દીધી. ઉર્ફીએ ત્યારબાદ જ પોતાના નિવેદનો અને ડ્રેસના કારણે ખુદને ચર્ચામાં જાળવી રાખી છે. ઘણી વાર તેના નિવેદનોના કારણે તે છવાયેલી રહે છે.

English summary
Urfi Javed share new video pasted photos on her body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X